સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
જ્યારે ઇન્ટરનેટ અને ગૂગલની વિવિધ સર્વિસીઝ માત્ર પીસી કે લેપટોપ પૂરતી સીમિત હતી ત્યારે પણ ઇન્ટરનેટ પરની આપણી દરેક ગતિવિધિ ગૂગલ અને તેના જેવી બીજી અનેક કંપની ચોકસાઈથી ટ્રેક કરતી હતી.