સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
‘સાયબરસફર’ના અંક ૯૩, નવેમ્બર ૨૦૧૯નો ક્વોન્ટમ કમ્પ્યુટરનો લેખ બહુ જ સરસ. કીપ ઇટ અપ! – સુનીલ મકવાણા, રાજકોટ