વોટ્સએપનાં મહત્ત્વનાં સેટિંગ્સ

તમે વોટ્સએપના જાણકાર હો તો પરિવારના અન્ય સભ્યોને કેટલીક મહત્ત્વની બાબતો જરૂર સમજાવો.

જેના હાથમાં સ્માર્ટફોન હોય અને છતાં વોટ્સએપનો ઉપયોગ ન કરતી હોય એવી વ્યક્તિ હવે શોધવી મુશ્કેલ છે! દાદા-દાદી અને નાના-નાની સુદ્ધાં હવે વોટ્સએપ પર એક્ટિવ થવા લાગ્યાં છે. આ એપનો દિવસ-રાત ઉપયોગ થતો હોવા છતાં, તેનાં કેટલાંક મહત્ત્વનાં સેટિંગ્સ  તરફ તમારી નજર ન ગઈ હોય અથવા કોઈએ ધ્યાન દોર્યું હોય છતાં તમે ભૂલી ગયા હો એવું બની શકે.

ફેસબુક કંપનીએ વોટ્સએપ ખરીદ્યા પછી તેના ઉપયોગની શરતોમાં અવારનવાર ફેરફાર કર્યા છે, જેના પર આપણો અંકુશ નથી, પણ વોટ્સએપનાં કેટલાંક સેટિંગ્સ બરાબર સમજી લઈએ તો આપણી પ્રાઇવસી યોગ્ય રીતે જાળવી શકીએ છીએ.

આ લેખમાં એવાં કેટલાંક સેટિંગ્સની વાત કરી છે, જેના વિશે વિચાર કરવો અને યોગ્ય પગલાં લેવાં જરૂરી છે.

આ લેખમાં આગળ શું વાંચશો?

  • વોટ્સએપનાં મહત્ત્વનાં સેટિંગ્સ

  • ઓનલાઇન અને લાસ્ટ સીન શું છે?

  • પ્રોફાઇલ ફોટો વિશે આટલું જાણો

  • વોટ્સએપ સ્ટેટસનાં સેટિંગ્સ

  • એબાઉટઃ તમારા વિશેની માહિતી

  • મેસેજના પ્રીવ્યૂ બધા જોઈ શકે છે?
Please to view this content. (Not a member? Join Today!)
January 2019

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here