સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ભારતમાં ઓનલાઇન શોપિંગનો વ્યાપ મોબાઇલ્સ કે ફેશન એક્સેસરીઝથી વધીને હવે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ સુધી વિસ્તરી ગયો છે. બિગ બાસ્કેટ અને ગ્રોફર્સ જેવી કંપની ઘર આંગણે કરિયાણા અને શાકભાજીની ડિલીવરી કરવા લાગી છે.