ગૂગલ ક્રોમમાં પ્રોફાઇલની સ્માર્ટ સુવિધા

By Himanshu Kikani

3

આપણી વાસ્તવિક જિંદગીની સાથોસાથ ડિજિટલ લાઇફ પણ અંગત અને વ્યાવસાયિક એમ બે ભાગમાં વહેંચાયેલી છે. બંને વચ્ચે સંતુલ રાખવા માટે ક્રોમની આ સુવિધા અપનાવવા જેવી છે…

આ લેખમાં આગળ વધતાં પહેલાં નીચેના સવાલોના જવાબ આપો:

  • તમે તમારા અંગત ઉપયોગ માટે અને કામકાજના ઉપયોગ માટે અલગ અલગ જીમેઇલ એકાઉન્ટ ધરાવો છો?
  • તમારે ઘર અને ઓફિસમાં કમ્પ્યુટર પર જુદા જુદા હેતુઓ માટે કામ કરવાનું થાય છે?
  • તમારી ઓફિસમાં એક જ કમ્પ્યુટરનો જુદા જુદા લોકોએ ઉપયોગ કરવાનો થાય છે?
  • તમારા પરિવારમાં એક જ પીસી કે લેપટોપનો એકથી વધુ લોકો ઉપયોગ કરે છે?
  • તમે પોતે અને પરિવારના અન્ય સભ્યો જુદા જુદા રસના વિષયો ધરાવો છો અને એવા અલગ અલગ હેતુ માટે ઇન્ટરનેટનો ઉપયોગ કરો છો?

જો આમાંથી મોટા ભાગના સવાલના જવાબ હા હોય તો એનો અર્થ એ થયો કે તમારે ગૂગલ ક્રોમમાં મળતી અલગ અલગ પ્રોફાઇલ ક્રિએટ કરવાની સ્માર્ટ સુવિધાનો ઉપયોગ કરવો જ રહ્યો!

Please Login to view this content. (Not a member? Join Today!)

આ લેખો પણ ગમશે...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop