સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ઇન્ટરનેટ પર તમે ખાસ્સા સમયથી સક્રિય તો બની શકે કે તમે એવી કેટલીય સર્વિસમાં એકાઉન્ટ ખોલાવ્યું હશે, જેનાં નામ પણ તમે હવે ભૂલી ગયા હશો!