પૃથ્વી પર માનવવસતિ સાત અબજના આંકને પાર કરી ગઈ છે. આપણે કેટલીક વેબસાઇટ પર બહુ મજાની રીતે, આ મહાઆંકડા સાથેનો આપણો વ્યક્તિગત સંબંધ તપાસી શકીએ છીએ.
આગળ શું વાંચશો?
- પૃથ્વી પર તમારો નંબર કેટલામો?
- વસતી અને બીજા ઘણા આંકડાનું અપડેશન-લાઈવ
- સાત અબજ લોકો એક પેજ પર