સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
અમદાવાદમાં જેાં મૂળ છે એવી એક વેબસાઇટે ગયા મહિને લિમ્કા બુક ઓફ એવોર્ડ્સમાં એન્ટ્રી મેળવી. સાઇટનું નામ છે inpublicinterest.in.