આ અંક તમારા હાથમાં પહોંચ્યો તે પહેલાં, તમારા સુધી ખબર પહોંચી જ ગયા હશે કે ગૂગલની બહુ ગાજેલી ક્રોમબુક ભારતમાં પણ લોન્ચ થઈ ગઈ છે. તમે નેટ પર તેના વિશે ખાંખાંખોળાં કર્યાં હશે કે અખબારોમાં તેના વિશે અલપઝલપ વાંચ્યું હશે તો એક મુદ્દો ચોક્કસ તમારા ધ્યાન પર આવ્યો હશે – ગૂગલ કહે છે કે આ કંઈક અલગ પ્રકારનું કમ્પ્યુટર છે!
આગળ શું વાંચશો?
- પર્સનલ કમ્પ્યુટર અને ઓલ ઈન-વન
- લેપટોપ, નોટબુક, મેકબુક
- અલ્ટ્રાબુક, ક્રોમબુક
- એસસ ટ્રાન્સફોર્મર બુક ટ્રાયો
- નેટબુક
- આઈપેડ ટેબલેટ
- ગૂગલ ક્રોમ પિકસેલ
- કમ્પયુટરનાં સ્પેસિફિકેશન્સ તમને ગૂંચવે છે? આ રહી સરળ સમજણ…