એરપેનોની સાઇટ પર દિલ્હીના અક્ષરધામ મંદિરનું અનન્ય દર્શન શક્ય છે. આ મંદિર રૂબરૂ જોનારા માટે પણ તેનો એરિયલ પેનોરમા બિલકુલ નવી અનુભૂતિ કરાવે તેમ છે. એરપેનો ટીમના ફોટોગ્રાફર સ્ટાસ સેદોવનો આ અનુભવ એમના જ શબ્દોમાં…
આગળ શું વાંચશો?
- આકાશમાંથી અક્ષરદર્શન
- હવે આવી રહ્યા છે ફોટોફિચર