દુનિયાભરના અનેક લોકો જે સર્વિસ પરના અનેક વીડિયોમાં અનેક કલાકો સુધી પરોવાયેલા રહે છે તે યુટ્યૂબ સર્વિસ ટૂંક સમયમાં પેઇડ થઈ રહી હોવાના સમાચારે કેટલાયના જીવ અધ્ધર કરી દીધા છે. આવો જાણીએ, હકીકત શું છે?
આગળ શું વાંચશો?
- કોઈને પણ રોકડી કરવા લલચાવે તેવી યુટ્યૂબની લોકપ્રિયતા…
- જીમેઈલ આપણા મેઈલ્સ વાંચશે?
- જોખમી આદત- ડ્રાઈવિંગ અને ટેક્સ્ટિંગ
- આવી રહ્યો છે ગૂગલ મેપ્સનો નવો ઈન્ટરફેસ
- સેમસંગની મીઠી સમસ્યા
- ઈન્ટેલની પીસી અવેરનેસ ડ્રાઈવ