દિવાળીની સ્કીમ્સનો લાભ લઈને નવું ટીવી ખરીદવાનો વિચાર કરતા હો, પણ એલસીડી, એલઇડી અને પ્લાઝમા ટીવીમાં ગૂંચવાતા હો, તો અહીં વિવિધ વેબસાઇટ્સમાંથી તારવેલી માહિતી તમને ચોક્કસ કામ લાગશે
આગળ શું વાંચશો?
- ટીવીની સ્ક્રીન સાઈઝ
- સ્ક્રીન રીઝોલ્યુશન
- ખાસયાદ રાખવાનો મુદ્દો એ કે…
- પિક્યર ક્લેરિટી
- ટીવીનો સાઉન્ડ
- ટીવીમાંના સોકેટ્સ
- પ્લાઝમા ટીવી
- એલસીડી ટીવી
- એલઈડી ટીવી