કમ્પ્યુટરનો ઉપયોગ કરનાર કોઈ વ્યક્તિ માઇક્રોસોફ્ટ ઓફિસના પ્રોગ્રામ્સથી અજાણ હોય એવું બની શકે નહીં. બીજી બાજુ, એમએસ ઓફિસના વિવિધ પ્રોગ્રામ્સનો પૂરેપૂરો ઉપયોગ કરતી શકતી કોઈ વ્યક્તિ મળે એવું પણ બને નહીં! આવો જાણીએ વર્ડ ૨૦૦૭ની કેટલીક ખાસ વાત – પાશેરમાં પૂણીની જેમ!
આગળ શું વાંચશો?
- રીબનને હાઈડ કઈ રીતે કરશો?
- ડોક્યુમેન્ટસ સેવ કરવાનું ડિફોલ્ટ ફોલ્ડર કઈ રીતે બદલી શકાય?
- ફાઈલનું ડિફોલ્ડ ફોર્મેટ કઈ રીતે બદલી શકાય?
- કોપી-પેસ્ટ માટેનું સ્પેશિયલ ક્લિપ બોર્ડ
- ફોર્મેટ પેઈન્ટરનો ઉપયોગ
- ફાઈન્ડ – રીપ્લેસનો સ્માર્ટ ઉપયોગ
- ટેક્સ્ટનું વર્ટિકલ સિલેકશન
- વર્ડમાં સ્પેલ ચેકર
- ટેક્સ્ટનું ચોકસાઈભર્યું સિલેકશન કઈ રીત કરી શકાય?
- સ્ટેટ્સ બારનો ઉપયોગ
- બે ડોક્યુમેન્ટસ કઈ રીતે સરખાવી શકાય?
- જાણીલો વર્ડમાં કામકાજ ઝડપી બનાવતા કેટલાક શોર્ટકટ્સ