બ્લોગિંગની વાત નીકળે એટલે પહેલું નામ વર્ડપ્રેસનું લેવાય! મે ૨૭, ૨૦૦૩ના રોજ લોન્ચ થયેલી આ સર્વિસ ૧૦ વર્ષમાં બહુ મોટું નામ બની ચૂકી છે. વર્ડપ્રેસનું ૩.૫ વર્ઝન ૧.૮ કરોડ વાર ડાઉનલોડ થઈ ચૂક્યું છે. જે સાઇટ વારંવાર અપડેટ થતી હોય તેનું ક્ધટેન્ટ મેનેજ કરવા માટે ક્ધટેન્ટ મેનેજમેન્ટ સિસ્ટમ (સીએમએસ) તરીકે ઓળખાતી એક ટેક્નોલોજીનો ઉપયોગ થાય છે.
આગળ શું વાંચશો?
- આંગળીના ટેરવે ઈન્ટરનેટ
- ગૂગલની એક દિવસની કમાણી આપણને મળે તો?
- જીમેઈલમાં નવું ઈનબોક્સ
- એક શાળાની સરસ પહેલ
- યાદ છે પેલાં, યાદોની સફર કરાવતાં આલ્બમ?
- પીડીએફનાં ૨૦વર્ષ્
- ગૂગલ પ્લસમાં ફેરફેર
- ગૂગલ પિકાસા પણ બંધ થશે?
- ફેસબુકમાં પણ એકાઉન્ટ વેરિફિકેશન