કમ્પ્યુટરમાં આપણા અવાજને પારખીને તે અનુસાર ટાઇપ કરવાની કે યોગ્ય પગલાં લેવાની સગવડ – સ્પીચ રેકગ્નિશન – આમ તો વર્ષો જૂની છે, પરંતુ ઉચ્ચારો પારખવાની તેની પ્રમાણમાં મર્યાદિત ક્ષમતાને કારણે આ સુવિધા ખાસ જાણીતી થઈ નથી. પરંતુ હવે સ્માર્ટફોનના આગમન સાથે વાત બદલાઈ છે.
આગળ શું વાંચશો?
- વોઈસ સર્ચ વિશે વધુ જાણો
- વોઈસ એકશન વિશે વધુ જાણો
- વોઈસ ટાઇપિંગ કેવી રીતે કરી શકાય
- પીસી/લેપટોપમાં વોઈસનો ઉપયોગ કેવી રીતે કરશો
- જાણીને અજમાવવા જેવા વોઈસ કમાન્ડસ