કમ્પ્યુટરના કોઈ પણ પ્રોગ્રામની ખપ પૂરતી સુવિધાઓ જાણી લેવી એ એક વાત છે અને આ પ્રોગ્રામ કઈ રીતે ડિઝાઈન થયો છે એ સમજીને તેની બધી ખૂબીઓ ઉપયોગમાં લેવી એ બીજી વાત છે. જો તમે વર્ડના પાવરફૂલ યુઝર બનવા માગતા હો તો આ પ્રોગ્રામના પાયામાં રહેલા કન્સેપ્ટને સમજી લો અને પછી જુઓ, તમારું કામ કેટલું સહેલું બને છે!
આગળ શું વાંચશો?
- માઈક્રોસોફ્ટ ઓફિસ બટન
- કિવક એક્સેસ ટૂલબાર
- રીબન
- કમાન્ડસ
- મિનિ ટૂલબાર
- સ્ટેટસબાર
- Shortcuts