કમ્પ્યુટર પણ માણસ જેવું છે, ક્યારે આડું ફંટાય તે કહેવાય નહીં. પરંતુ માઇક્રોસોફ્ટ વર્ડમાં આપણું કામ ચાલુ હોય ત્યારે અધવચ્ચે પ્રોગ્રામ ક્રેશ થાય તો પણ આપણે મહેનત બચાવી શકીએ છીએ – ઓટોસેવ સુવિધાની મદદથી.
આગળ શું વાંચશો?
- ફાઇલ ઓટોસેવ કરવાનાં સ્ટેપ્સ
- ઓટોસેવ્ડ ફાઇલ રીકવર કરી, નવા નામે સેવ કરવાનાં સ્ટેપ્સ