તમે તમારી ફાઇલ્સ ગમે ત્યારે, ગમે ત્યાંથી, ગમે તે ડિવાઇસ પર એક્સેસ કરવા માગતા હો તો કોમ્પેટિબિલિટીના ઘણા પ્રશ્નોનો સામનો કરતા હશો. ગૂગલે ફ્રી ક્વિકઓફિસની ભેટ આપતાં આ પ્રશ્નો ઉકલી શકે છે.
આગળ શું વાંચશો?
- કામનો પાયો કમ્પ્યુટર
- કમ્પ્યુટરમાં કામ કરવા માટેના પ્રોગ્રામ
- મોબાઈલ ડિવાઈસમાં કામકાજ
- ક્વિક ઓફિસમાં એવું તે શું છે?
- તમારા પીસીમાં ગૂગલ ડ્રાઈવ ઈન્સ્ટોલ કરવા માટે