સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ડિસેમ્બરનો અંક મળ્યો. અત્યંત આનંદ થયો. સુભાષિતો ગમ્યાં ને લિંક્સ પણ… વિકિમીડિયાના વિશાળ ફલકનો પરિચય થયો. યુટ્યૂબની સમસ્યા હલ થઈ, આનંદ! – મહેશ ઉપાધ્યાય, વડોદરા