Home Tags Your feedback

Tag: your feedback

વાચકોના પ્રતિભાવ

‘સાયબરસફર’ને સાત વર્ષ પૂરાં થયાં એ બદલ ખૂબ ખૂબ અભિનંદન! છેક શરૂઆતથી જોડાયેલ છું, પણ પત્ર ક્યારેય નથી લખ્યો. હા રૂબરૂમાં ઘણી વાર ચર્ચા કરી છે. દરેક અંકમાં જાદુઈ પિટારામાંથી કંઈક અદ્ભુત જાણવા મળી જાય છે. આવું સરસ મેગેઝિન ઇંગ્લિશમાં પણ ઉપલબ્ધ નથી. અત્યાર સુધીમાં એક્સેલ પર ઘણા લેખ આવી ગયા છે. એક સજેશન કે બધા લેખ ભેગા કરી, એક સ્પેશિયલ અંક આવો તો સોનામાં સુગંધ જેવું થાય. સમગ્ર ટીમને અભિનંદન! - હિતેષ ઉપાધ્યાય, અમદાવાદ હું મારી શાળાનાં બાળકો માટે આપનું મેગેઝિન મંગાવવા ઇચ્છું છું. છેલ્લાં ચાર...

પ્રતિભાવ

સરસ કન્ટેન્ટ અને સરસ પ્રેઝન્ટેશન. એક્સેલની તમામ ફોર્મ્યુલાઓ વિશે એક સ્પેશિયલ એડિશન કરો. - વિવેક નાણાવટી, અમદાવાદ ‘સાયબરસફર’ના જાન્યુઆરી ૨૦૧૯ અંકમાં ડેવલપર બનવા વિશે બહુ સરસ સમજ આપી છે. - ધર્મરાજકુમાર હરેશભાઈ પટેલ, આણંદ ‘સાયબરસફર’ દ્વારા સમય, માગ અને જરૂરિયાત મુજબનું ટેકનોલોજી વિષયક જ્ઞાન અવિરત રીતે પીરસવામાં આવી રહ્યું છે. જ્ઞાનનો આ ધોધ આ જ પ્રમાણે અવિરત વહેતો રહે અને સૌને ભીંજવતો રહે તેવી હૃદયપૂર્વકની શુભેચ્છાઓ. - તેજસ ઠક્કર, અમદાવાદ આપના મેગેઝિન અને તેની પાછળની સખત મહેનતની હું ખરેખર પ્રશંસા કરું છું, કીપ ઇટ અપ! - ભરત પરમાર, ભાવનગર એક કોલમ ઉમેરો, જે...

પ્રતિભાવ

હું છેલ્લા બે વર્ષથી નિયમિત ‘સાબરસફર’ મેગેઝિન વાંચું છું તથા ‘સાયબરસફર’ દ્વારા પ્રકાશિત અન્ય પુસ્તકો પણ વાંચું છું. તેમાં આવરી લેવામાં આવતા વિવિધ વિષયો ખૂબ જ નવીનતમ હોય છે અને સરળ ભાષામાં સમજાવામાં આવે છે. જેથી એક એવી વ્યક્તિ જેને ટેક્નોલોજીનું જ્ઞાન નથી, તેવા બિન તક્નીકી માણસો પણ સરળતાથી વિષયને સમજી શકે છે. વિષયોની સંખ્યા વધારવા વિનંતી. ખૂબ ખૂબ શુભેચ્છાઓ... ડો. બિપીન એચ. ચાવડા, ગાંધીનગર મેગેઝિનમાં સારી એવી ઉત્તમ માહિતી મળતી રહે છે. -મહેન્દ્રકુમાર બી. પ્રજાપતિ, બનાસકાંઠા અમદાવાદ ખાતે યોજાયેલ નેશનલ બુક ફેરમાં આપના સ્ટોલની મુલાકાત દરમ્યાન આપની...

પ્રતિભાવ

‘સાયબરસફર’નું લવાજમ ભર્યું ત્યારની અપેક્ષા કરતાં વધુ માહિતી અને જ્ઞાન આપવા બદલ આભાર. વધુમાં ત્વરિત અને ગ્રાહક પર વિશ્વાસ કરતી સેવા પણ પ્રશંસનીય છે. આપની સાથે જોડાયાનો આનંદ અને સંતોષ છે અને ભવિષ્યમાં જોડાયેલા રહેવાની ઈચ્છા છે. - મોબિન ટેલર, મહેસાણા ‘સાયબરસફર’નો અંક નિયમિત રીતે મળી ગયો. પહેલા જ અંકથી ‘સફર’નો બંધાણી બની ગયો છું ને સંપર્કમાં આવતા લગભગ દરેકને લત લગાડી ચૂક્યો છું. નિયમિત છે, અન્યથી સાવ અલગ જ છે અને રોજિંદા જીવનમાં ખૂબ ખૂબ ઉપયોગી પણ છે એની ખુશી છે. વિવિધ સવાલો મૂંઝવે છે...

પ્રતિભાવ

‘સાયબરસફર’ મેગેઝિન હવે મારા ધોરણ ૧૦ અને ૧૧ના વિદ્યાર્થીઓ વાંચતા થયા છે.  આપની ચીવટ, સૂઝ અને મહેનત દેખાઈ આવે છે, ઉપરાંત ‘દિવ્ય ભાસ્કર’ની કોલમ પણ લાજવાબ છે જ... - મહેશ એન. શાહ, રાજકોટ એપ્રિલ-૧૮ અંકમાં ફેસબુક ડેટા વિશેની જાણકારી આપી છે, તે ખરેખર ખૂબ જ સરસ છે. ટેક્નોલોજીની માહિતી ગુજરાતીમાં સરળ ભાષામાં આપવાના આ પ્રયાસને અભિનંદન. ઘણા સમયથી ફેસબુકના ડેટા માટેના ન્યૂઝને હું જોતો, ટ્રેક કરતો હતો, તેને લગતી તમામ માહિતી આપે એપ્રિલ-૧૮ના અંકમાં સરળતાથી સમજાવી છે. આપનો ખૂભ ખૂબ આભાર. - અજ્ઞાત ‘સાયબરસફર’એ આવનારા સમયની નાડ અને પ્રજાની...

પ્રતિભાવ

છેલ્લા એક વર્ષથી હું આપનું આ મેગેઝિન વાંચી રહ્યો છું. નવી નવી ટેક્નોલોજી (આઇટી, મોબાઇલ, કમ્પ્યુટર) આપણી ગુજરાતી ભાષામાં જેટલી સમજી શક્યો એવું અંગ્રેજીમાં ક્યારેય પણ ન બની શક્યું હોત. આજે દુનિયાની લેટેસ્ટ ટેક સમજી શકું છું, તો એનો શ્રેય ફક્ત ને ફક્ત ‘સાયબરસફર’ને જ જાય છે. ખૂબ ખૂબ આભાર. -ચિંતન કાંતિલાલ વાણિયા, અમદાવાદ ‘સાયબરસફર’ મિનિ-ગાઇડમાં ટેક્નોલોજીને લગતા અને વર્તમાન સમયમાં વાપરવામાં આવતા પાયા‚પ શબ્દોની ગુજરાતીમાં માહિતી બહુ ઉપયોગી બને છે. આજની યુવા પેઢી દરેક ટેક્નોલોજીને અંગ્રેજીના જ્ઞાનના કારણે સરળતાથી સમજી શકે છે, પરંતુ બાકીના વયજૂથનાં...

પ્રતિભાવ

હું ઘણા સમયથી નિયમિત ‘સાયબરસફર’ કોલમ વાંચતો આવ્યો છું. ખરેખર ખૂબ માહિતીસભર લેખો હોય છે. આપનો આભાર. - દર્શન મારુ, વડોદરા ખરેખર ‘સાયબરસફર’ની ખૂબ જ ઈર્ષા થાય છે. કેટલો બધો જ્ઞાનનો અખૂટ ભંડાર! માર્ચનો અંક વાંચ્યો. ખૂબ જ મજા પડી ગઈ અને એક વાત યાદ આવી ગઈ! એક સારા મજાના ચોમાસામાં ખૂબ જ લીલોતરી જામી હતી અને એક ગાય દિવસે દિવસે દૂબળી પડવા માંડી. બધા કહે કે ‘ખૂબ લીલોતરી છે, હવે મજેથી ઘાસ ખા ને તગડી થા!’ પણ ગાયનો જવાબ સાંભળો,  "આ બધું હું ક્યારે ખાઈ...

પ્રતિભાવ

‘સાયબરસફર’નું કવરપેજ હંમેશા આકર્ષક રહ્યું છે. તંત્રી લેખ સુપર્બ. દરેક અંકમાં કંઈક નવું શીખવા મળે છે. નવેમ્બર-૧૭ના અંકમાં મોબાઇલ દ્વારા ગમે ત્યાંથી આપણા પીસીને એક્સેસ કરી શકાય તેનો ઉપયોગ કર્યો, ખૂબ જ ઉપયોગી છે રિમોટ ડેસ્કટોપ. આવી જ રીતે વાંચકોને અપડેટ રાખતા રહો તેવી આશા સાથે, ‘ટીમ સાયબરસફર’ને ખૂબ શુભેચ્છાઓ... - મેહુલ સુતરીયા, અમદાવાદ  માર્ચ-૧૮ના અંકમાં ઈન્ફર્મેશન અને ટેક્નોલોજીનો નાયગ્રા ધોધ આવ્યો છે! લાઇ-ફાઇ ટેકનોલોજી હવે વાસ્તવિક બનવાની નજીક છે અને ભારત સરકારે આ ફિચરનું ટેસ્ટિંગ શરૂ કરી દીધું છે તે જાણીને ખરેખર એલઈડી જેવો જ...

પ્રતિભાવ

જાન્યુઆરી-૧૮નો અંક વાંચ્યા પછી મેં યુડેસિટીમાં સ્કોલરશીપ માટે એપ્લાય કરેલું હતું. આજે મને સિલેક્ટ થયાનો ઇ-મેલ યુડેસિટી તરફથી મળી ગયો છે. આ મારો પહેલો એવો કોર્સ હશે કે જેનું મને પ્રમાણપત્ર મળશે! બાકી મેં અત્યાર સુધી પ્રમાણપત્ર વગરના જ કોર્સ કર્યા છે. હું બી.એસ.સી. એગ્રીકલ્ચરનો વિદ્યાર્થી છું પણ વેબ ડિઝાઈન અને પાયથોન પ્રોગ્રામિંગ મારા રસના વિષયો છે. આપનો ખૂબ ખૂબ આભાર! - ઝંકૃત ગોયાની, સુરત ‘આજના આધુનિક યુગના એકલવ્ય’ જિમિત જયસ્વાલને સો સો સલામ! જિમિતની જ્વાળામુખી જેવી ધગધગતી ધગશને આદરપૂર્વક સન્માન. આ પ્રકારની પ્રચંડ ધગશ એ...

પ્રતિભાવ

આજે જ મેં ‘સાયબરસફર’ વેબસાઇટ વિશે જાણ્યું! આખી સાઇટ જોતાં થોડો સમય લાગશે, પરંતુ વેબસાઇટ ખરેખર બહુ ઉપયોગી છે, અદભુત છે. આપનો ખૂબ ખૂબ આભાર!! - વર્ષાબેન દોશી, મુંબઈ અદભુત મેગેઝિન બદલ આપનો ખૂબ ખૂબ આભાર. - કૌશિક રાદડિયા, ગોંડલ આપની વેબસાઇટ ખરેખર ખૂબ જ સરસ છે. - તેજસ ચૌધરી, અરવલ્લી જેમણે આ ‘સાયબરસફર’ વેબસાઇટ બનાવી છે તેમનો ખૂબ ખૂબ આભાર. જે અમને ઇન્ટરનેટ તથા કેરિયર ગાઈડ વિશે નોલેજ પાવર પૂરું પાડે છે. ખરેખર વેબસાઇટ અદભુત છે. - નિર્મલ ગોસાઈ, જામનગર ‘સાયબરસફર’ મેગેઝિન સાદી સરળ ભાષામાં ખૂબ જ સરસ જ્ઞાન પીરસે છે....
Password Reset
Please enter your e-mail address. You will receive a new password via e-mail.