સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ખૂબ ખુશ છું કે જે માહિતી મને ગૂગલ જેવડું મોટું સર્ચ એન્જિન આપી શકતું નથી, તે બધી માહિતી, ક્રિએટિવિટી, નોલેજ વગેરે મને ‘સાયબરસફર’ દ્વારા મળે છે. બધા લોકો કરતાં કંઈક અલગ જાણવા માટે એક માત્ર મેગેઝિન એટલે ‘સાયબરસફર’.
– ચિંતક સોઢા