જેમને શીખવાની કે શીખવવાની સાચી ધગશ છે એમને માટે ઇન્ટરનેટ પર પાર વગરની સર્વિસીઝ ઉપલબ્ધ છે. વિકિપીડિયા પ્રકારની, પણ સ્વરુપમાં તેનાથી સાવ જુદી એક સર્વિસ – ક્વિઝલેટ – તેમાંની એક છે.
આગળ શું વાંચશો?
- ક્વિઝલેટનો ઉપયોગ કઈ રીતે કરશો?
- ક્વિઝલેટની મજા કઈ રીતે લેશો?