ગૂગલ મેપ્સનો ડેસ્કટોપ પર ઉપયોગ કરતા હોઈએ કે મોબાઇલમાં, તેમાં સર્ચ કરવાની કેટલીક પ્રાથમિક સમજ મેળવી લઈએ તો આપણું કામ સહેલું બને છે. ખાસ કરીને સર્ચ પેનલમાં જે રીઝલ્ટ મળે છે તેમાં કઈ કઈ માહિતી મળે છે તે સમજી લેવું જરુરી છે.
આગળ શું વાંચશો?
- બિઝનેસ
- એડ્રેસ
- રોડ અને ઈન્ટરસેકશન્સ
- અક્ષાંસ-રેખાંશ
- સ્થળોઃ શહેરો, નગરો, રાજ્ય, દેશ વગેરે
- સર્ચ રીઝલ્ટમાં શું શું જાણવા મળે છે?
- મેપ્સ કેવી રીતે કામ કરે છે?