એન્ડ્રોઇડમાં જીમેઇલનું નવું વર્ઝન
તમે સ્માર્ટફોનમાં જીમેઇલનો ખાસ્સો ઉપયોગ કરતા હો અને તમારી પાસે એન્ડ્રોઇડ ૪.૦ આઇસક્રીમ સેન્ડવીચ કે જેલીબીન વર્ઝન ધરાવતો સ્માર્ટફોન કે ટેબલેટ હોય તો આનંદના સમાચાર એ છે કે એન્ડ્રોઇડ માટેની જીમેઇલ એપ અપડેટ કરવામાં આવી છે. આઇસક્રીમ સેન્ડવીચ વર્ઝન માટે સર્ચની સુવિધા વધુ ઝડપી બની છે, જ્યારે જેલીબીનમાં હવે જીમેઇલ ઓપન કર્યા વિના, નોટિફિકેશનમાંથી જ ઇમેઇલ વાંચીને તેને આકર્ઈિવ, રીપ્લાય કે ડીલિટ કરી શકાશે. જુદાં જુદાં લેબલ અનુસાર મેઇલ નોટિફિકેશન માટે અલગ અલગ સાઉન્ડ સેટ કરવાની સુવિધા તો છે જ.
આગળ શું વાંચશો?
- આવક-જાવક રાખો આંગળીના ટેરવે
- પ્લેમાં આવી ગઈ છે ઈ-બુક્સ
- આકાશવાણી હવે એન્ડ્રોઈડવાળી