| Apps updates

વોટ્સએપમાં નવી સુવિધાઓ

તમારા સ્માર્ટફોનમાંની વોટ્સએપ એપમાં કેટલીક નવી અને ઉપયોગી સાબિત થાય એવી સુવિધાઓ ઉમેરાઈ છે. એપ અપડેટ થાય તે પહેલાં જાણી લો આ નવી ખાસિયતો. જુદી જુદી વેબસર્વિસ પોતાની સર્વિસ અપડેટ કરતી રહે, તેમાં નવી સુવિધાઓ ઉમેરે કે કેટલીક ખામીઓ સુધારી લે એમાં કોઈ નવાઈ નથી, ગયા મહિને -...

આખરે ગૂગલ કોન્ટેક્ટ્સમાં અપડેશન!

ગૂગલની વિવિધ સર્વિસ સતત અપડેટ થાય છે, પણ એ દરેકના પાયામાં જે છે એ કોન્ટેક્ટ્સની સર્વિસ લાંબા સમયથી જેમની તેમ હતી. હવે તેમાં નોંધપાત્ર પરિવર્તન આવી રહ્યાં છે. સૌથી મોટી ખાણ, ઓળખાણ - આપણા વડીલો ઓળખાણના મહત્ત્વ વિશે આ વાત કહી ગયા છે, પણ ત્યારે જમાનો પોસ્ટકાર્ડનો હતો,...

ગૂગલ નેવિગેશનમાં હવે હિન્દીમાં માર્ગદર્શન

‘સાયબરસફર’ના એપ્રિલ ૨૦૧૩ અંકની કવરસ્ટોરીમાં આપણે સ્માર્ટફોનમાં નેવિગેશનની વિગતવાર વાત કરી ગયા છીએ. આ સુવિધાથી સ્માર્ટફોનમાં આપણે ઘણી અસરકારક રીતે લાઇવ નેવિગેશન એટલે કે ધાર્યા સ્થળે પહોંચવા માટે નક્શા પર જીવંત માર્ગદર્શનની સુવિધા મેળવી શકીએ છીએ. જેમ કે તમે...

એપ્સ અપડેટ

એન્ડ્રોઇડમાં જીમેઇલનું નવું વર્ઝન તમે સ્માર્ટફોનમાં જીમેઇલનો ખાસ્સો ઉપયોગ કરતા હો અને તમારી પાસે એન્ડ્રોઇડ ૪.૦ આઇસક્રીમ સેન્ડવીચ કે જેલીબીન વર્ઝન ધરાવતો સ્માર્ટફોન કે ટેબલેટ હોય તો આનંદના સમાચાર એ છે કે એન્ડ્રોઇડ માટેની જીમેઇલ એપ અપડેટ કરવામાં આવી છે. આઇસક્રીમ...

Pleases don`t copy text!
0
    0
    Your Basket
    Your basket is emptyReturn to Shop