જો તમારે માઇક્રોસોફ્ટ વર્ડ અથવા પબ્લિશર, કોરલ ડ્રો, પેજમેકર કે ઇનડિઝાઇન જેવા ડેસ્કટોપ પબ્લિશિંગ સોફ્ટવેરમાં કામ કરવાનું થતું હોય કે બીજા પાસે કરાવવાનું થતું હોય તો જાણી લો કેટલાક ખાસ શબ્દોના અર્થ!
આગળ શું વાંચશો?
- માર્જિન
- લીડિંગ
- કર્નિંગ/ટ્રેકિંગ
- બ્લીડ
- પોઇન્ટ
- પાયકા
- ગટર
- આરજીબી અને સીએમવાયકે