‘સાયબરસફર’ના પ્રારંભથી તેનું ધ્યેય ઇન્ટરનેટની ઉજળી બાજુ પર ફોકસ કરીને આપણા સૌની ક્યુરોસિટી, ક્રિએટીવિટી અને પ્રોડક્ટિવિટી વિસ્તારવાનું રહ્યું છે. સમય જતાં તેમાં સાયબર સેફ્ટીનું ચોથું પરિમાણ પણ ઉમેરાયું.
અફસોસની વાત એ છે કે આપણે સાયબર સેફટીના પાસા પર વધુ ને વધુ ધ્યાન આપવું પડે છે એવી સ્થિતિ સર્જાઈ રહી છે!