સબમરીન કેબલ્સનું જાળું બતાવતા મેપ્સ

ઇન્ટરનેટનો ઉપયોગ જેમ વધતો જાય છે તેમ તેમ સબમરીન કેબલ્સ પણ ફેલાતા જાય છે

x
Bookmark

જો તમે સાયબરસફર સાથે લાંબા સમયથી જોડાયેલા હશો તો તમે જાણતા હશો કે ફેબ્રુઆરી ૨૦૧૫માં આપણે ઇન્ટરનેટ ડેટાની રસપ્રદ સફર સાત સમંદર પાર શીર્ષક હેઠળ આખી દુનિયાના જુદા જુદા દેશો વચ્ચે ઇન્ટરનેટ ડેટાની આપ-લે કરતા સબમરીન કેબલ્સની વિગતવાર વાત કરી હતી.

આખી દુનિયાના મહાસાગરોમાં ઇન્ટરનેટ ડેટાની આપલે કરતા સબમરીન કેબલ્સનું જાળું સતત વિસ્તરતું જાય છે. આ દિશામાં કેવાં પરિવર્તનો આવી રહ્યાં છે, એ નક્શા પર બતાવતી કેટલીક સાઇટ્સની લિંક જાણી લો…

Please to view this content. (Not a member? Join Today!)

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here