આપણા ફોનમાં બનાવટી એપ શું શું કરી શકે?

એક અમેરિક ન્યૂઝ વેબસાઇટે, જાણીતા સાયબર સિક્યોરિટી એક્સર્ટી મદદી એક પ્રયોગ કર્યો અને ફેક એપની મદદથી હેકર્સ આપણા ફોનમાં શું શું કરી શકે એ જાણવાનો પ્રયાસ કર્યો.

આપણે વારંવાર વાત કરતા હોઈએ છીએ કે કોઈ માલવેર આપણા કમ્પ્યુટર કે સ્માર્ટફોનમાં ઘૂસી જાય તો એ માલવેર ઘૂસાડનારા હેકર્સ આપણા વિશે ઘણું બધું જાણી શકે.

‘સાયબરસફર’ના ડિસેમ્બર ૨૦૧૭ના અંકમાં, વોટ્સએપની એક બનાવટી એપ વિશેના લેખમાં પણ આપણે વાત કરી હતી કે આવી બનાવટી એપથી હેકર્સ આપણા વિશે ઘણું જાણી શકે.

સવાલ એ થાય કે હેકર્સ આપણા વિશે ‘ઘણું બધું’ એટલે એક્ઝેક્ટલી શું શું જાણી શકે?

આનો જવાબ જાણીને તમારાં રુવાડાં ઊભાં થઈ જશે!

Please to view this content. (Not a member? Join Today!)
May-2018

[display-posts tag=”075_may-2018″ display-posts posts_per_page=”200″]

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here