એક્સેલમાં કામ કરતી વખતે, તમારી સાથે ક્યારેક એવું બન્યું છે કે તમે એરો કીની મદદથી એક્ટિવ સેલ બદલી ન શકો? એટલે કે માઉસથી બીજા કોઈ સેલ પર ક્લિક કરતાં તે એક્ટિવ થાય, પરંતુ એરો કીથી, બીજા સેલમાં જઈ જ ન શકાય, એવું બન્યું છે? એક્સેલમાં એરો કીથી ધડાધડ કામ કરવાની ટેવ હોય તો આવી તકલીફ ભયંકર ત્રાસ આપે. તમને લાગે કે એક્સેલમાં કશુંક હેંગ થઈ ગયું. એટલે તમે એક્સેલ બંધ કરો અને ભલું હોય તો આખું કમ્પ્યુટર પણ રીસ્ટાર્ટ કરો!
પણ એક્સેલમાં એરો કીઝ કામ કરતી બંધ જવાનું કારણ સાદું છે –