કેવું રહ્યું ૨૦૧૩નું વર્ષ? એક શબ્દમાં કહેવું હોય તો…
ઇન્ફર્મેશન ટેક્નોલોજીની દૃષ્ટિએ વર્ષ ૨૦૧૩ને એક શબ્દમાં વર્ણવવું હોય તો કયો શબ્દ સૌથી યોગ્ય ગણાય? આઇટી સાથે જેમને ડેવલપમેન્ટનો નાતો છે એવા લોકો ‘ક્ધવર્જન્સ’ જેવો કોઈ ભારેખમ શબ્દ બોલશે અને આપણા જેવા, જેમને આઇટી સાથે રોજબરોજના ઉપયોગનો સીધો ને સાદો નાતો છે એવા લોકો કહેશે – ભેળસેળ! ખરેખર, આ આખું વર્ષ જુદાં જુદાં સાધનો અને જુદી જુદી ટેક્નોલોજી અને જુદી જુદી કંપનીઓની ભેળસેળનું રહ્યું છે. આ બધું આ જ વર્ષમાં શ થયું અને પૂરું થયું એવું નથી, એટલે કે પાછલાં ને આગલાં વર્ષોની પણ ભેળસેળ છે કારણ કે વાત ઘટનાની નહીં, પ્રવાહોની છે! આવો તપાસીએ…
આગળ શું વાંચશો?
- ફોન-ફેબલેટ-ટેબલેટની ભેળસેળ
- ૨૦૧૩માં કેટલી એપ્સડાઉનડોલ થઈ?
- રાષ્ટ્રીય-આંતરાષ્ટ્રીય બ્રાન્ડની ભેળસેળ
- કંપનીઓનાં કાર્યક્ષેત્રોની ભેળસેળ
- આંખમાં કમ્પ્યુટર
- ઈન્સ્ટન્ટ કમ્યુનિકેશનમાં ભેળસેળ
- કમ્પ્યુટરમાં પણ ભેળસેળ
- હાઈબ્રીડ ડિવાઈસનું બજાર ઊંચકાશે?
- કમ્પ્યુટર અને ટીવીની ભેળસેળ
- કનેકટેડ પીપલ અને થિંગ્સની ભેળસેળ
- ઓફલાઈન-ઓનલાઈન ડેટાની ભેળસેળ
- ઓફલાઈન-ઓનલાઈન કામકાજની ભેળસેળ
- સહદેવ-શ્રીકૃષ્ણની ભેળસેળ
- વાસ્તવિક – અવાસ્તવિકની ભેળસેળ
- ખાનગી જાહેરની ભેળસેળ
- માણસ અને મશીનની ભેળસેળ
- પીસીમાં એપ્સ ચલાવો, નેટ કનેકશન વિના
- ઓફલાઈન એપ્સ કેવી રીતે ચલાવશો?