સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
ઇંગ્લિશ ગ્રામર ગૂંચવણભર્યું તો છે, પણ એ પણ સ્વીકારવું રહ્યું કે તેને સહેલું બનાવવાના પ્રયાસો પણ સતત થતા રહે છે. ઇંગ્લિશ ગ્રામરના કેટલાક પાયાના સિદ્ધાંત સમજવામાં ચિત્રો બહુ મદદરૂપ થઈ શકે છે. આ રહ્યાં ઉદાહરણ…