ટવીટરના વધતા ઉપયોગ વિશે તમે સાંભળ્યું તો ઘણું બધું છે પણ એ એક્ઝેક્ટલી શું છે એ તેમાં ઝંપલાવવું કે નહીં એની ગડમથલમાં છો? અથવા એમાં કઈ રીતે એક્ટિવ થઈ શકાય એ વિશે ગૂંચવણો છે? તો આ રહ્યા જવાબ…
આગળ શું વાંચશો?
- એકાઉન્ટ ખોલાવો
- ફોલો કરવા જેવા લોકો શોધો
- સેટિંગ્સ તપાસો
- ૧૪૦ કેરેકટર્સની મર્યાદામાં લખતા શીખો
- હેશટેગનો ઉપયોગ શીખો
- ટવીટર હેન્ડલનો ઉપયોગ કરો
- આરટી અને એમટી કરો
- ફેસબુક સાથે કનેક્ટ કરો