કમ્પ્યુટર સામે કલાકો બેઠા રહેવાથી જ્ઞાન વધતું હશે, તેમ સ્વાસ્થ્ય સામેનાં જોખમ પણ વધે છે. આ જોખમો સમજીને કામ કરવાની યોગ્ય શૈલી કેળવી શકીએ એ આપણા જ લાભની વાત છે.
એક દિવસમાં કેટલાક કલાક તમે બેઠા રહો છો? કોઈ પણ ડોક્ટરને પૂછો તો એ કહેશે કે બેઠા઼ડુ જીવન એટલે રોગને આમંત્રણ, પણ આપણા સૌમાંના મોટા ભાગના લોકો માનતા હોય છે કે ‘પેટ પર પોપકોર્ન કે વેફરનું બાઉલ મૂકીને સોફામાં પડ્યા પડ્યા ટીવી જુએ એ જ વ્યક્તિ બેઠાડુ કહેવાય, આપણે તો એક્ટિવ છીએ!’
આગળ શું વાંચશો?
- અંગોને નુકસાન
- સ્નાયુઓની નિષ્ક્રિયતા
- શરીર ઉપરના ભાગમાં સમસ્યા
- પીઠમાં સમસ્યા
- બેસવાની સાચી રીત