વેકેશન નજીક આવતાં જ આપણે પ્રવાસ માટે રેલવે રિઝર્વેશનની તપાસમાં લાગી જઈએ છીએ. તમારે એજન્ટના ભરોસે ન રહેવું હોય તો ઘેરબેઠાં રિઝર્વેશન કરાવવું સહેલું છે, જો કેટલીક ખાસ વાત જાણી લઈએ તો!
આગળ શું વાંચશો?
- આઈઆરસીટીસી શું છે?
- ઓનલાઈન બુકિંગનું તંત્ર
- ઓનલાઈન બુકિંગની શરુઆત
- ટિકિટનું બુકિંગ
- ઝડપ જરુરી
- કાગળની બચત