કમ્પ્યુટરની આપોઆપ સફાઈ!

કમ્પ્યુટરમાં ખડકાતી જતી બિનજરુરી ફાઇલ્સને સાફ કરવાનું કામ કરતા  ‘સીક્લિનર’ સોફ્ટવેર વિશે તમે જાણતા જ હશો.  હવે તેનું ઓટેમેટિક શેડ્યુલિંગ કરતાં શીખીએ.

કમ્પ્યુટર સમયાંતરે ધીમું થઈ જવાનું એક મોટું કારણ – તેમાં જમા થતો ડિજિટલ કચરો હોય છે. આવી બિનજરુરી બાબતોની નિયમિત સફાઈ જરુરી હોય છે. આ કામ તો જ અસરકારક થાય જો એ નિયમિત રીતે થાય.આ વાતના મહત્ત્વ વિશે અને તે માટેના એક બહુ લોકપ્રિય ફ્રી સોફ્ટવેર ‘સીક્લિનર’ વિશે આપણે એપ્રિલ ૨૦૧૨ના અંકમાં ઘણી વિગતવાર વાત કરી છે. હવે એ જાણીએ કે આપણું કમ્પ્યુટર નિયમિત રીતે, આપોઆપ સીક્લિનરનો ઉપયોગ કેવી રીતે કરે.

Please to view this content. (Not a member? Join Today!)
June-2014

ક્લિક કરો, અંક જુઓ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here