કમ્પ્યુટરમાં કામ કરતી વખતે કોઈ ફાઇલ અચાનક ઊડી ગઈ? કેટલાય ફોટોગ્રાફ્સ ખેંચ્યા પછી કેમેરાને પીસી સાથે કનેક્ટ કરતાં કાર્ડ ખાલીખમ દેખાય છે? આવું બને ત્યારે ડિલીટ થયેલી ફાઇલ્સ રીકવર કરવાના થોડા ચાન્સ છે, આ રીતે…
આગળ શું વાંચશો?
- હાર્ડ ડ્રાઈવમાં ડેટા કેવી રીતે સ્ટોર થાય છે?
- આ વાત આપણા માટે શી રીતે કામની છે?
- તો શું કરવુ?
- રીકુવા સોફ્ટવેરના પ્રકાર
- રીકુવાનો ઉપયોગ કરો આ રીતે