કમ્પ્યુટર પર અલગ અલગ રીતે થતી છેતરપીંડી સૌ કોઈ માટે ચિંતાનો વિષય બની રહ્યો છે. આ સમસ્યાનો ઉપાય એક જ છે – સાવચેતી અને સાવચેત રહેવા માટે, હેકર્સ કઈ કરામતો કરી શકે છે એ જાણી લેવું જરુરી છે.
આગળ શું વાંચશો?
- ફિશિંગ એટેક
- ટ્રોજન એટેક
- ડ્રાઈવ-બાય ડાઉનલોડ
- બાયપાસ પાસવર્ડ
- ઓપન વાઈ-ફાઈ