ઓપરેટિંગ સિસ્ટમ (OS: Operating System)
સ્માર્ટફોન વિવિધ પ્રકારની ઓપરેટિંગ સિસ્ટમથી ચાલી શકે છે, જેમ કે અત્યારે સૌથી વધુ લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ છે. આઇઓએસ, વિન્ડોઝ વગેરે અન્ય પ્રકારની લોકપ્રિય ઓપરેટિંગ સિસ્ટમ છે.
આગળ શું વાંચશો?
- પ્રોસેસર/ગીગાહર્ટ્ઝ
- ટીએફટી
- રેમ
- આઈપીએસ
- પીપીઆઈ
- ઓએલઈડી
- એમએએચ
- એ-જીપીએસ
- વાઈ-ફાઈ
- સેન્સર્સ
- બ્લુટૂથ