સ્માર્ટફોનમાં ખરેખર અફરાતફરીનો માહોલ છે! એક તરફ માઇક્રોસોફ્ટ પોતાની લાઇસન્સ ફી જતી કરીને પણ સ્માર્ટફોન માર્કેટમાં વિન્ડોઝ પુશ કરવાનો પ્રયાસ કરી રહી છે, ત્યારે બીજી તરફ નોકિયાએ સાડા સાત-સાડા આઠ હજાર જેવી બજેટ પ્રાઇસમાં એન્ડ્રોઇડ ફોન રજૂ કર્યા છે. થોડા સમય પહેલાં બાર્સિલોનામાં યોજાયેલી મોબાઇલ વર્લ્ડ કોંગ્રેસમાં નોકિયાએ તેના પહેલા એન્ડ્રોઇડ ફોન રજૂ કયર્િ હતા. હવે તે ભારતમાં પણ આવી પહોંચ્યા છે.
આગળ શું વાંચશો?
- હવે વિન્ડોઝ ફોન પણ બજેટ રેન્જમાં મળશે
- મોબાઈલ ચાર્જ કરતા શૂઝ