ગયા મહિને ગૂગલે ટાઇટન એરોસ્પેસ નામની એક કંપની ખરીદી. આ કંપની ડ્રોન (એક પ્રકારનાં માનવરહિત પ્લેન) બનાવે છે. ગૂગલ કહે છે કે આ કંપનીએ બનાવેલા ડ્રોનથી પૃથ્વીના ફોટોગ્રાફ્સ લેવામાં અને લોકોને ઇન્ટરનેટ કનેક્ટિવિટી આપવામાં તેને મદદ મળશે.
આગળ શું વાંચશો?
- પૃથ્વી ખરેખર ગરમ થઈ રહી છે?
- વાત એક જીવંત તસવીરની
- ભારતમાં સતત વધી રહ્યો છે વોટ્સએપનો ફેલાવો
- સ્માર્ટફોન માટે નવી કેમેરા એપ
- પીસી કરતાં ટેબલેટનું વેચાણ વધી રહ્યું છે
- વિદ્યાર્થીઓ માટે ખાસ
- સીડી, ડીવીડી, બીડી અને હવે એડી