ખિસ્સા અને મોભાને પરવડે એવો કાર્બન ટાઇટેનિયમ એસ૯ લાઇટ સ્માર્ટફોન
મોબાઇલ ફોન્સની દુનિયામાં રોજબરોજ નવીનતા જોવા મળી રહી છે. હમણાં કાર્બન કંપનીનો ‘કાર્બન ટાઇટેનિયમ એસ૯ લાઇટ’ નામનો તેનો મોબાઇલ ઓનલાઇન રિટેલર વેબસાઇટ પર લિસ્ટેડ થઈ ચૂક્યો છે. જેની કિંમત રૂ. ૯૯૯૦ રાખવામાં આવી છે, જે હાલ ડિસ્કાઉન્ટ રેટ રુ. ૮૯૯૦માં ઉપલબ્ધ થઈ શકે છે.
આગળ શું વાંચશો?
- માઇક્રોમેક્સ દ્વારા બે નવા વિન્ડોઝ ફોનની રજૂઆત