ગૂગલનો બહુ ચર્ચાયેલો અને છતાં કદાચ ઓછો ઉપયોગમાં લેવાતો કોઈ પ્રોગ્રામ હોય તો તે છે ગૂગલ અર્થ! આપણે સૌ જાણીએ છીએ કે ઘેરબેઠાં આખી દુનિયામાં ફરી વળવું હોય તો ગૂગલ અર્થમાં ખાબકવું પડે. હવે તો ગુજરાતના ગામડે ગામડે પણ કમ્પ્યુટર્સ અને ઇન્ટરનેટ કનેક્શન આવી ગયાં છે, શિક્ષકો ધારે તો વિદ્યાર્થીઓને વર્ગખંડમાં બેઠાં બેઠાં દુનિયાનાં અજબ સ્થળોની ગજબ સફર કરાવી શકે છે. સવાલ ફક્ત, ગૂગલ અર્થમાં આ બધું કેવી રીતે કરવું એ બરાબર સમજી લેવાનો છે.
આગળ શું વાંચશો?
- અર્થમાં સાઈટસીંઈગ ટૂર
- સાઈટસીઈંગ ટૂર બની કેવી રીતે?