સ્માર્ટફોન, કમ્પ્યૂટર અને ઇન્ટરનેટનો જ્ઞાનખજાનો ખોલતું મેગેઝિન!
જો તમે ઇન્ટરનેટનાં વેબપેજીસની વારંવાર પ્રિન્ટ લેતા હો તો પયર્વિરણ અને પ્રિન્ટરની ઇંક બંનેના બચાવ માટે વેબપેજમાં જેટલું જરુરી હોય તેટલી જ બાબતોને પીડીએફ તરીકે સેવ કરીને તેની પ્રિન્ટ લઈ શકાય છે. આ રીતે…