જેમ આપણે આકાશમાં પ્લેન જોઈને રાજી થતાં થતાં મોટા થયા, એમ નવી પેઢી આકાશમાં ઊડતાં ઢગલાબંધ, માનવરહિત ટચૂકડાં પ્લેન જોઈને મોટી થાય એવા દિવસો નજીક આવી રહ્યા છે. ડ્રોન પર એક બાજનજર.
આગળ શું વાંચશો?
- હવામાં ઊડતાં ડ્રોનનાં મૂળ
- એમેઝોન અને ડ્રોન
- આમાં દિવાળીની વાત કેમ આવી?
- ડ્રોનના અમેઝિંગ વીડિયો
- ડ્રોનનો લશ્કરી ઉપયોગ