બેન્ક્નું કામકાજ ઘટાડતા અને લોકોની સગવડ વધારતા એટીએમમાં આપણા કાર્ડની વિગતો અને પિનની ચોરી કરવાી પ્રવૃત્તિ વધુ ને વધુ આધુનિક બનતી જાય છે ત્યારે જરુરી બને છે જાણકારી અને સાવધાની
આગળ શું વાંચશો?
- એટીએમ સ્કીમિંગનો ભોગ ન બનવા માટે શું સાવધાની રાખવી
- એટીએમ સ્કીમિંગનો ભોગ બની જાવ તો શું કરવું?
- રેસ્ટોરામાં આવી રીતે થઈ શકે છે ફ્રોડ
- ક્રેડિટ કાર્ડ જો નજર સામે સ્વાઈપ ન થાય તો…
- વિદેશ કાર્ડસનો ઉપયોગ કોલકત્તામાં