ભારતના સ્માર્ટફોન માર્કેટમાં, માત્ર ઓનલાઇન માધ્યમ દ્વારા ફોન વેચવાનું ચલણ વધી રહ્યું છે. મોટોરોલા કંપનીએ તેા મોટો-ઇ, મોટો-જી, મોટો-એક્સ વગેરે ફોન માત્ર ફ્લિપકાર્ટ દ્વારા મળે એવી વ્યવસ્થા કરી છે, મતલબ કે આ ફોન આપણે નજીકની મોબાઇલ શોપમાં જઈને ખરીદી શકતા નથી. બીજી અમુક કંપનીઓ પોતાનાં માત્ર અમુક મોડેલ ફક્ત ઓનલાઇન ઉપલબ્ધ હોય એવી વ્યવસ્થા અપનાવી રહી છે.
આગળ શું વાંચશો?
- ભારતીયોનો વધતો સ્માર્ટફોન વપરાશ
- ફેસબુકને સ્માર્ટફોનમાંથી આવક વધી
- ગૂગલ મેપ્સ હવે હિન્દીમાં
- વિકિપીડિયાએ યુએસ કોંગ્રેસ સામે બાંયો ચઢાવી
- હવે મોબાઈલ પર સસ્તાભાવે યુટ્યૂબ
- તૂટી રહ્યું છે સેમસંગનું રાજ