ધારો કે તમે તમારો ફોન બાજુએ રાખીને કોઈ મહત્ત્વના કામમાં ફોકસ કરી રહ્યા છો. બરાબર એ સમયે તમારા ફોનમાં કોઈ નોટિફિકેશન આવી ટપકે છે. આવી સ્થિતિમાં જે શક્યતા રહે એ જ નોટિફિકેશન ખરેખર કોઈ મહત્ત્વના ઇમેઇલનું હોય અથવા પછી લાંબા સમયથી તમે ફોનમાં ગેમ રમ્યા ન હો અને એ ગેમ તરફથી...
| Gmail
જીમેઇલમાં કોન્ફિડેન્શિયલ મોડનો ઉપયોગ કરવો છે?
રોજબરોજ આપણે ભલે ફટાફટ કમ્યુનિકેશન માટે વોટ્સએપનો ઉપયોગ કરતા હોઈએ, બિઝનેસ કે અન્ય કોઈ હેતુ માટેના મહત્ત્વના કમ્યુનિકેશન માટે હજી ઇમેઇલનો દબદબો છે. જો તમારે કોઇને બહુ મહત્ત્વની માહિતી ઇમેઇલ દ્વારા મોકલવાની થતી હોય તો એ માહિતી બીજી કોઈ વ્યક્તિના હાથમાં ન પહોંચે એ માટે...
તમે જુદા જુદા એકાઉન્ટમાં સાઇન ઇન થયા પછી લોગ આઉટ થવાનું ભૂલી જાઓ છો?
તમારું પર્સનલ લેપટોપ કે કમ્પ્યૂટર હોય અને તેમાં તમે જીમેઇલ, ફેસબુક જેવી સર્વિસમાંથી લોગ આઉટ ન થાઓ તો ચાલે, પણ હવે જેનો ઉપયોગ ન કરતા હો એવા કોઈ સ્માર્ટફોનમાં કે ઓફિસના કમ્પ્યૂટરમાં લોગ આઉટ કરવાનું ભૂલી જવામાં જોખમ છે. સદભાગ્યે, બધી જાણીતી સર્વિસમાં આપણે અન્ય કયા ડિવાઇસમાં હજી લોગ ઇન છીએ તે જાણી, લોગ આઉટ થઈ શકીએ છીએ.
હવે જીમેઇલમાં પણ બ્લુ ટિક
ઇન્ટરનેટ પર આજકાલ બ્લૂ વેરિફિકેશન ટિકમાર્ક ખાસ્સો ચર્ચામાં છે. સૌથી પહેલાં ટ્વીટરે યૂઝર્સની ખરાઈ સાબિત કરવા માટે આવો ટિકમાર્ક આપવાનું શરૂ કર્યું. તેને પગલે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ ફોર બિઝનેસ, ગૂગલ મેસેજિસ ફોર બિઝનેસ વગેરે સર્વિસમાં પણ બ્લૂ કે ગ્રીન વેરિફિકેશન...
જીમેઇલમાં 1 TB મફત સ્ટોરેજ? સમાચાર પાછળની સચ્ચાઈ
ગૂગલ હવે 15 GBને બદલે 1 TB (100 GB) ફ્રી સ્ટોરેજ આપે છે એ સમાચાર અર્ધસત્ય છે, આપણને આ લાભ મળશે નહીં.
જીમેઇલમાં ભૂલ ઘટાડતી સુવિધા
વોટ્સએપ કે ફેસબુક પર તમે ધડાધડ કંઈ ટાઇપ કરીને નજીકના મિત્રો સાથે કે આખી દુનિયા સાથે કંઈ શેર કરો ત્યારે એ મેસેજમાં સ્પેલિંગ કે ગ્રામરને લગતી પાર વગરની ભૂલો હોય તો ચાલી જાય. કારણ કે આ પ્લેટફોર્મ્સ પર લોકો પરફેકશનનો આગ્રહ રાખતા નથી, પરંતુ વાત ઈ-મેઇલની હોય, એમાં પણ...
ગૂગલ એકાઉન્ટ સ્ટોરેજ વિશે જરૂર જાણો…
આપણે જાણીએ છીએ કે ગૂગલ તેની સર્વિસિસમાં સ્ટોરેજ કેપેસીટીની બાબતે ફેરફાર કરી રહી છે. હમણાં થયેલી નવી સ્પષ્ટતાઓ મુજબ, આ ફેરફારોમાં પણ નવા ફેરફાર આવી રહ્યા છે. આપણે તેના પર એક ઉડતી નજર ફેરવી લઇએ. હાલમાં ગૂગલના ફ્રી એકાઉન્ટમાં જીમેઇલ, ગૂગલ ડ્રાઇવ અને ગૂગલ ફોટોઝ એ ત્રણેય...
મહત્ત્વના મેઇલ્સનો બેકઅપ કેવી રીતે લઈ શકાય?
આખા ઇનબોક્સનો બેકઅપ લેવાને બદલે માત્ર અમુક મેઇલ્સનો બેકઅપ પણ લઈ શકાય.
જીમેઇલમાંથી ઓફિસ ફાઇલ્સનું એડિટિંગ
જીમેઇલમાં આવેલી માઇક્રોસોફ્ટ ઓફિસની ફાઇલ્સનું ગૂગલ ડ્રાઇવમાં એડિટિંગ હવે વધુ સહેલું બનશે. અત્યારે આપણને જીમેઇલમાં ધારો કે માઇક્રોસોફ્ટ વર્ડની ફાઇલ એટેચમેન્ટ તરીકે આવી હોય ત્યારે આપણે તેને પહેલા ગૂગલ ડ્રાઇવમાં સેવ કરવી પડતી હતી અને પછી ત્યાં તેને ઓપન કરીને તેને એડિટ...
જીમેઇલ સાઇડબારમાં કોન્ટેક્ટ્સ ઉમેરાયા
જો તમે જીમેઇલનો ભરપૂર ઉપયોગ કરતા હશો તો જાણતા હશો કે તેના વેબ વર્ઝનમાં એટલે કે આપણે જ્યારે પીસી કે લેપટોપમાં જીમેઇલનો ઉપયોગ કરી રહ્યા હોઇએ ત્યારે સ્ક્રીન પર જમણી તરફ એક સાઇડબાર જોવા મળે છે. આ સાઇડબારમાં ગૂગલની અન્ય સર્વિસ જેમ કે કેલેન્ડર, ટાસ્ક્સ અને કીપ નોટ્સના આઇકન...
લેપટોપમાં જીમેઇલનો ઓફલાઇન ઉપયોગ કેવી રીતે કરી શકાય?
તમે લેપટોપને જ તમારી ઓફિસ બનાવી લીધી હોય અને તમારું બધું કામકાજ જીમેઇલ આધારિત હોય તો લેપટોપમાં જીમેઇલના ઓફલાઇન ઉપયોગ માટેનાં સેટિંગ્સ જાણી લો. કોરોના તથા લોકડાઉનને પગલે હવે ઓફિસ તથા હોમ વચ્ચેની ભેદરેખા ભૂંસાઈ ગઈ હોવાને કારણે આપણા ઓફિસ સંબંધિત કામકાજની પદ્ધતિઓમાં પણ...
જીમેઇલમાં સ્માર્ટ રીતે સર્ચ કરો
વોટ્સએપ કે મેસેન્જર જેવી ઇન્સ્ટન્ટ મેસેન્જિંગ એપની સરખામણીમાં ઈ-મેઇલ સર્વિસનો મોટો ફાયદો એ છે કે તેમાં આપણને ખાસ્સી સ્પેસ મળતી હોવાને કારણે કશું જ ડિલીટ કરવાની જરૂર હોતી નથી. પરિણામે આપણે વર્ષો જૂના ઈ-મેઇલ ફરી જોવાની જરૂર પડે તો તેને પણ આપણે પ્રમાણમાં સહેલાઈથી સર્ચ...
ઈ-મેઇલમાં આર્કાઇવની સુવિધા
સ્માર્ટફોન કે પીસી/લેપટોપમાં જીમેઇલનો ઉપયોગ કરતી વખતે તેમાં ‘આર્કાઇવ’ શું છે એ વિશે ઘણા લોકોને થોડી મૂંઝવણ રહેતી હોય છે. કેટલાક લોકોને આ આર્કાઇવને કારણે થતી એક જુદી સમસ્યા સતાવતી હોય છે. એમને ક્યારેક પોતાના કોઈ ઈ-મેઇલ ‘ગાયબ’ થઈ ગયા હોય એવું લાગતું હોય છે. જીમેઇલમાં...
જુદા જુદા એકાઉન્ટ્સમાંથી સાઇન-આઉટ કેવી રીતે થશો?
હાલમાં તમે જેનો ઉપયોગ કરો છો, એ સ્માર્ટફોન કે પીસી ઉપરાંત, અન્ય સાધનોમાં, જુદી જુદી સર્વિસમાં તમે સાઇન-ઇન હોઈ શકો છો. જાણી લો તેમાંથી, દૂરબેઠાં સાઇન-આઉટ થવાની રીત. આગળ શું વાંચશો? જીમેઇલ ફેસબુક લિન્ક્ડ-ઇન પિન્ટરેસ્ટ ઇન્સ્ટાગ્રામ અને ટવીટર આજે આપણે સૌ ઇન્ટરનેટ પર...
બનો ઈ-મેઇલના સ્માર્ટ યૂઝર!
આજના ઇન્સ્ટન્ટ મેસેજિંગના યુગમાં પણ પ્રોફેશનલ કામકાજની બાબતે ઈ-મેઇલ હજી લોકપ્રિય છે. તમે જીમેઇલનો ઉપયોગ કરતા હો કે અન્ય કોઈ મેઇલ સર્વિસનો, તેની નાની નાની વાતોની કાળજી તમારો અને બીજાનો કિંમતી સમય બચાવશે! સ્માર્ટ સોર્ટિંગ તમે જીમેઇલમાં સ્માર્ટ સોર્ટિંગ સુવિધાનો ઉપયોગ...
અન્ય મેઇલ સર્વિસમાંના મેઇલ્સ જીમેઇલમાં ટ્રાન્સફર કેવી રીતે કરી શકાય?
જો તમને જીમેઇલની સુવિધાઓ વધુ અનુકૂળ લાગતી હોય, પણ અન્ય મેઇલ સર્વિસ પણ ચાલુ રાખી હોય તો તેમાંના તમામ મેઇલ્સ જીમેઇલમાં લાવી શકાય છે. છેલ્લા ઘણા સમયથી વધુ ને વધુ લોકો ઈ-મેઇલ સર્વિસ માટે જીમેઇલનો ઉપયોગ કરવા લાગ્યા છે. ખાસ કરીને એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ જબરદસ્ત વધ્યા...
જીમેઇલમાં તમારી નોંધ ઉમેરો
જો તમે તમારા કામકાજ માટે જીમેઇલનો ભરપૂર ઉપયોગ કરતા હો તો તમારો અનુભવ હશે કે આપણને આવેલા ઈ-મેઇલ પર આપણે આગળ શું કામ કરવાનું છે તેની ટૂંકી નોંધ કરવાની સગવડ મળે તો બહુ ઉપયોગી થાય. કારણ સાદું છે. કોઈ આપણને ઈ-મેઇલ મોકલે ત્યારે જો તેમાં એ વિશેની પૂરતી ચોખવટ ન કરી હોય તો...
કામની નોંધ, બનાવો સહેલી
રોજબરોજના કામને એકમેક સાથે સાંકળતા જીમેઇલના સાઇડબારનો તમે ઉપયોગ કરો છો? તમે કદાચ નોંધ્યું હશે કે આપણા સૌના હાથમાં સ્માર્ટફોન આવી ગયા પછી આપણે અગાઉના સમય કરતાં વધુ વ્યસ્ત થઇ ગયા છીએ! કારણ દેખીતું છે - હવે આપણે ગમે ત્યાંથી ગમે ત્યારે અને ગમે તે કામ કરી શકીએ છીએ. કરવા...
જીમેઇલમાં યૂઝરનેમ બદલવું છે?
તમને ક્યારેય તમારા જીમેઇલ એકાઉન્ટનું યૂઝરનેમ બદલવાની જરૂર લાગી છે? ઈ-મેઇલમાં ઈ-મેઇલ એડ્રેસ અને યૂઝરનેમ એ બંને જુદી જુદી બાબત છે. માની લો કે તમે કોઈ નાનો બિઝનેસ શરૂ કર્યો છે. એને માટે જીમેઇલમાં એકાઉન્ટ ખોલાવતી વખતે તમે કદાચ ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ તરીકે પોતાનું...
હવે જીમેઇલની બહાર ગયા વિના, મેઇલમાંથી જ એક્શન!
ઇન્સ્ટન્ટ મેસેજિંગ સામેની હરીફાઇમાં ટકી રહેવા જીમેઇલમાં એક પછી એક નવાં ફીચર ઉમેરાઈ રહ્યાં છે, આ લેટેસ્ટ ફીચર ઇ-માર્કેટિંગ કરતી કંપનીઝને વધુ કામ લાગે તેમ છે. પાંચ-દસ વર્ષ પહેલાં આપણે જે રીતે ઇન્ટરનેટનો ઉપયોગ કરતા હતા અને આજે જે રીતે કરીએ છીએ એ બંનેમાં બહુ મોટાં...
જીમેઇલમાં મેઇલ શિડ્યુલ કરો
જીમેઇલમાં જુદા જુદા અનેક ઉપયોગી ફીચર્સ હોવા છતાં એક ખોટ લાંબા સમયથી હતી - મેઇલને શિડ્યુલ કરવાની સુવિધા. અત્યાર સુધી જીમેઇલમાં મેઇલ કંપોઝ કર્યા પછી આપણે તેને કાં તો તરત ને તરત સેન્ડ કરી શકીએ છીએ અથવા ડ્રાફ્ટ તરીકે સેવ કરી શકીએ છીએ. પરંતુ ડ્રાફ્ટ તરીકે સેવ કર્યા પછી કોઈ...
જીમેઇલ એપમાં સ્માર્ટ સર્ચ કરો
જો તમે પીસી પર કે મોબાઇલમાં જીમેઇલનો જોરદાર ઉપયોગ કરતા હો તો તમારા જીમેઇલ એકાઉન્ટમાં મેઇલ્સની સંખ્યા હજારોમાં હશે (નોટિફિકેશન કે ફોરમ કે પ્રમોશનલ મેઇલ્સને બાદ કરીએ તો પણ!). આવી સ્થિતિમાં ઘણી વાર અગાઉ આવેલા મહત્ત્વના મેસેજ ફરી વાર શોધવા મુશ્કેલ બની જતા હોય છે. જો તમે...
જીમેઇલ એપમાં મોટા ફેરફાર
જીમેઇલની એપમાં હમણાં આવેલા ફેરફાર મેઇલ્સના આપણા ઉપયોગ અને ઈ-મેઇલ માર્કેટિંગ, બંને પર મોટી અસર કરશે. છેલ્લા ઘણા સમયથી ગૂગલ તેની વિવિધ સર્વિસના વેબવર્ઝન (એટલે કે પીસી/લેપટોપ કે મોબાઇલમાં બ્રાઉઝરમાં આપણે જેનો ઉપયોગ કરીએ તે) અને સ્માર્ટફોન માટેની એપ્સમાં એક સરખો અનુભવ...
ફોનમાં ઈ-મેઇલ્સ અંકુશમાં રાખો
હવે સ્માર્ટફોનમાં ઈ-મેઇલનો ઉપયોગ વધી ગયો છે ત્યારે આપણા ઈ-મેઇલ્સની સ્માર્ટફોન પર થતી અસર પર નજર રાખવા જેવી છે. સ્માર્ટફોનમાંની ઈ-મેઇલ એપ સાથે સિન્ક થતા આપણા ઇમેઇલમાં ભારે એેટેચમેન્ટ્સ હોય તો લાંબા ગાળે તેની અસર સ્માર્ટફોનના પર્ફોર્મન્સ પર થઈ શકે છે. મોટા ભાગે એવું...
જીમેઇલના વેબ વર્ઝનમાં નવી સુવિધા
ઘણી વાર, ઘણી બાબતમાં એવું થતું હોય છે કે એ બાબતનો આપણને ભરપૂર લાભ મળી શકે તેમ હોય, છતાં આપણે પોતે લેતા ન હોઈએ! કમ્પ્યુટર, સ્માર્ટફોન કે આખા ઇન્ટરનેટમાં આવી પાર વગરની બાબત છે. એ જ રીતે, ઘણી બાબત એવી પણ હોય છે કે તે મળ્યા પછી આપણને લાગે કે આના વગર આટલા વખત સુધી આપણું...
મેઇલ્સનું સ્માર્ટ ફિલ્ટરિંગ જાણો
મહત્ત્વના ઇમેલ્સ ફિલ્ટર કરીને તેના પર નિશ્ચિત એક્શન સેટ કરશો તો ઘણાં કામ સરળ બની જશે. રોજબરોજના સામાન્ય કમ્યુનિકેશન માટે આપણે સૌ ઇન્સ્ટન્ટ મેસેજિંગ સર્વિસીસ તરફ વળી ગયા છીએ, પરંતુ ઘર કે ઓફિસના કામકાજ સંબંધિત ઘણી બાબતો માટે લાગે છે કે ઈ-મેઇલ સદાબહાર છે. એવું કહી શકાય...
જીમેઇલમાં આપોઆપ ડિલીટ થતા મેઇલ કેવી રીતે મોકલશો?
આપણે ‘જૂના જીમેઇલમાં જબરા ફેરફાર’ એવી જૂન ૨૦૧૮ના અંકની કવરસ્ટોરીમાં અછડતી વાત કરી હતી કે જીમેઇલમાં સિક્યોરિટી સંબંધિત નવાં ફીચર્સ પણ આવી રહ્યાં છે. એ મુજબ હવે જીમેઇલમાં આપણને ‘કોન્ફિડેન્શિયલ મોડ’માં મેઇલ મોકલવાની સગવડ મળી છે. આ મોડ ઓન કરીને આપણે મોકલેલો મેઇલ નિશ્ચિત...
ટેક્સ્ટનું ફોર્મેટિંગ સહેલાઈથી દૂર કરો
કમ્પ્યુટરમાં એક એવી ખાસિયત હોય છે જેનો તમે અનુભવ તો કરતા હશો, તેમ છતાં તમે કદાચ એના તરફ પૂરતું ધ્યાન આપ્યું નહીં હોય. વાત છે કોપી કરેલી ટેક્સ્ટનું ફોર્મેટિંગ પણ કોપી કરવાની ખાસિયત. બાળકોના સ્કૂલના પ્રોજેક્ટ માટે વિકિપીડિયામાંથી ટેકસ્ટ કોપી-પેસ્ટ કરતી મમ્મીઓને કે...
જીમેઇલમાં સ્પામિંગની નવી તરકીબ
તમે સ્પામ મેઇલ મોકલ્યા ન હોય તો પણ તમારા સેન્ટ ફોલ્ડરમાં એવા મેઇલ જોવા મળી શકે છે તમે તમારા ઈ-મેઇલ પ્રોગ્રામનાં વિવિધ ફોલ્ડર્સ થોડા થોડા સમયે તપાસો છો? ન તપાસતા હો તો એ ટેવ રાખવા જેવી છે. ગયા મહિને એવું બન્યું કે જીમેઇલના સંખ્યાબંધ યૂઝર્સે પોતાનું સેન્ટ મેઇલ્સનું...
જૂના જીમેઇલમાં જબરા ફેરફાર
વર્ષોથી લોકપ્રિય જીમેઇલ સર્વિસમાં આખરે મોટા પાયે ફેરફારો કરવામાં આવ્યા છે. આ દરેક પરિવર્તન આપણે ઝીણી નજરે તપાસીએ!
જીમેઇલના વેબવર્ઝનમાં આવી રહ્યા છે મોટા ફેરફાર
ગૂગલે જીમેઇલને બિલકુલ નવું સ્વરૂપ આપવા માટે ‘ઇનબોક્સ’ નામે નિષ્ફળ કોશિશ કર્યા પછી તેનાં ફીચર્સ જૂના જીમેઇલમાં ઉમેરવાનો નિર્ણય કર્યો છે! એપ્રિલ ૦૧, ૨૦૦૪ના દિવસે જીમેઇલ સર્વિસ લોન્ચ થઈ એ સાથે વેબ બેઝડ ઇમેઇલ સર્વિસિઝમાં ધરમૂળથી પરિવર્તનો આવ્યાં અને હવે મોટા ભાગના લોકો...
અધૂરો મેઇલ સેન્ડ ન થઈ જાય એ માટે…
તમે કોઈ વ્યક્તિને ઈ-મેઇલ લખી રહ્યા હો ત્યારે ક્યારેક એવું બનતું હશે કે ઈ-મેઇલ પૂરો લખાયો ન હોય ત્યાં ભૂલથી એન્ટર કી પ્રેસ થઈ જતાં આપણો અધૂરો મેઇલ સામેની વ્યક્તિને પહોંચી જાય. આવું થતું ટાળવું હોય તો તેના બે રસ્તા છે. એક, જીમેઇલ જેવી સર્વિસમાં મોકલેલો મેઇલ અમુક સેકન્ડ...
જાણો જીમેઇલની મર્યાદાઓ
તમે એક જ મેઇલ એક સાથે ૫૦૦થી વધુ લોકોને મોકલો કે એક દિવસમાં ૫૦૦થી વધુ ઈ-મેઇલ મોકલો તો જીમેઇલ તમારા એકાઉન્ટને કામચલાઉ અટકાવી દે છે. તમે ૨૪ કલાક પછી તેનો ફરી ઉપયોગ કરી શકો. એટેચમેન્ટ મોકલવાની મર્યાદા વિશે તમે કદાચ જાણતા હશો. જીમેઇલમાં વધુમાં વધુ ૨૫ એમબીની એક ફાઇલ (કે...
જીમેઇલ એપમાં નવા પ્રકારની લિંક્સની સુવિધા મળી
ગૂગલે તેની જીમેઇલ અને ઇનબોક્સ એપમાં હમણાં એક એવી સુવિધા ઉમેરી છે જે તેને ખરેખર ઘણા સમય પહેલાં ઉમેરી દેવા જેવી હતી! અત્યાર સુધી આપણને કોઈ મેઇલમાં વેબપેજનુ એડ્રેસ આવ્યું હોય તો તે લિંક તરીકે કામ કરતું અને તેના પર ક્લિક કરતાં એ પેજ બ્રાઉઝરમાં ઓપન થતું હતું. પરંતુ આવી...
સોશિયલ મીડિયાના બિઝનેસનો ઇતિહાસ
આપણે તો સોશિયલ નેટવર્કિંગે નામે આજકાલા ઓર્કૂટ (હવે ભુલાઈ પણ ગયું!), ફેસબુક, ટ્વીટર, ગૂગલ પ્લસ કે નવાસવા પિન્ટરેસ્ટને જ જાણી છીએ, પણ ‘માનવ એક સામાજિક પ્રાણી છે’ એ વાત ફરી યાદ અપાવી દેનારા આ સોશિયલ નેટવર્કિંગના મૂળ છેક વર્ષ ૧૯૭૮માં નખાયાં હતાં. દુનિયા વધુ ને વધુ નાની ને...
ક્વિક ક્લિક્સ
આગળ શું વાંચશો? ગેજેટ્સનાં યુઝર્સ મેન્યુઅલ્સ : શોધો અને ડાઉનલોડ કરી લો જીમેઈલ એકસેસ કરો - નેટ કનેકશન વિના સોશિયલ મીડિયાનો બેકઅપ મનભરીને માણો મન્નાડે ભારખેમ ફાઈલ ટ્રાન્સફર કરો સહેલાઈથી ગેજેટ્સનાં યુઝર્સ મેન્યુઅલ્સ : શોધો અને ડાઉનલોડ કરી લો ડિજિટલ કેમેરા, સ્માર્ટફોન,...
જીમેઇલ એપમાં સ્માર્ટ રિપ્લાય
અલગ અલગ ઈ-મેઇલ સર્વિસમાં જીમેઇલ ઘણી બધી રીતે સ્માર્ટ છે અને હવે તેને વધુ સ્માર્ટ બનાવતી એક સુવિધા તેમાં ઉમેરાઈ છે - સ્માર્ટ રિપ્લાય. જો તમે જીમેઇલની નવી એપ ઇનબોક્સ કે વોટ્સએપ જેવી મેસેજિંગ સર્વિસ એલ્લોનો ઉપયોગ કરતા હો તો તેમાં સ્માર્ટ રિપ્લાયની સુવિધા પહેલેથી છે. હવે...
જીમેઇલનો બેકઅપ કેવી રીતે લેશો?
સવાલ લખી મોકલનારઃ ચંદ્રકાન્તભાઈ એન. દોશી, મુંબઈ આજના સમયમાં રોજિંદા કમ્યુનિકેશન માટે ઈ-મેઇલનું સ્થાન ઇન્સ્ટન્ટ મેસેજિંગે લઇ લીધું છે તેમ છતાં બિઝનેસ સંબંધી કામકાજ માટે અને પ્રમાણમાં મોટી ફાઇલ્સની આપ-લે માટે હજી પણ ઇ-મેઇલનો ઉપયોગ અનિવાર્ય છે. ઉપરાંત, વોટ્સએ જેવી...
ઇમેલ સિગ્નેચર કેવી રીતે સેટ કરાય?
સવાલ મોકલનાર : કિશોર દેસાઈ, અમદાવાદ પીસીમાંથી વેબ પર જીમેઇલમાં સિગ્નેચર સેટ કરવા માટે પીસીમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી તમારા જીમેઇલમાં લોગ-ઇન થાઓ. ઉપર જમણી તરફ આપેલા ગિયર આઇકન પર ક્લિક કરીને સેટિંગ્સમાં જાઓ. સેટિંગ્સમાં જનરલ ટેબમાં નીચેની તરફ જતાં સિગ્નેચરનો વિભાગ જોવા...
જીમેઇલમાં સ્માર્ટ સર્ચિંગ અને એપમાં મળતી સુવિધાઓ
જો તમે હજી પણ જીમેઇલનો પીસી અને સ્માર્ટફોન બંનેમાં ખાસ્સો ઉપયોગ કરતા હો, તો તેમાં સર્ચ કરવાની અને મેઇલ્સ મેનેજ કરવાની કેટલીક રીતો જાણી લેવા જેવી છે. વોટ્સએપ જેવી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્સની આંધીમાં ઈ-મેઇલનો ઉપયોગ ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છે. અલબત્ત, તમારો હજી ઈ-મેઇલ...
જીમેઇલના જાણકાર બનાવતા શોર્ટકટ્સ
તમે રોજેરોજ જેનો ઉપયોગ કરતા હશો એ જીમેઇલમાં તમારું કામ અસાધારણ રીતે ઝડપી બનાવવું હોય તો જાણી લો તેના કેટલાક સ્માર્ટ શોર્ટકટ્સ. આગળ શું વાંચશો? ઇનબોક્સ વ્યૂમાં ઉપયોગી શોર્ટકટ્સ કન્વર્સેશન વ્યૂમાં ઉપયોગી શોર્ટકટ્સ કમ્પોઝ બોક્સમાં ઉયોગી શોર્ટકટ્સ વાસ્તવિક જીવનમાં સફળતા...
ઈ-મેઇલ ટ્રેક કરવા છે?
તમે તમારા બિઝનેસના પ્રમોશન માટે સંખ્યાબંધ ઈ-મેઇલ્સ મોકલતા હો અને તેમાંથી ખરેખર કેટલા ઓપન થાય છે એ જાણવું હોય તો ઈ-મેઇલ ટ્રેકિંગની વિશે જાણી લેવા જેવું છે. વોટ્સએપમાં આપણે કોઈને મેસેજ મોકલીએ પછી એ મેસેજ એ વ્યક્તિએ વાંચ્યો કે નહીં એ જાણવાની આપણને ભારે ચટપટી રહેતી હોય...
મહત્વના મેઇલ સ્પામ ફોલ્ડરમાં જતા કેવી રીતે અટકાવી શકાય?
સવાલ મોકલનારઃ અલ્પેશ બાદરશાહી, પોરબંદર જીમેઇલ, યાહુ વગેરે ઈ-મેઇલ પ્રોગ્રામ સામાન્ય રીતે આપણા ઈનબોક્સમાં વણજોઈતા ઈ-મેઇલ્સનો ભરાવો અટકાવવા માટે, આપણા પર આવતા ઈ-મેઇલ્સને બહુ ઝીણી ચારણીમાંથી પસાર કરે છે. પરંતુ તેને કારણે ક્યારેક એવું બને છે કે આપણે કામના ઈ-મેઇલ પણ સીધે...
વેકેશનમાં ઈ-મેઇલ ઓટોરીપ્લાય કરો આ રીતે…
કોઈ કારણસર તમે અમુક દિવસ ઈ-મેઇલના જવાબ આપી શકવાના ન હો, તો તમને મળેલા ઈ-મેઇલ્સના ઓટોમેટિક જવાબ મોકલવાનું સેટિંગ કરી શકાય છે. ઉનાળાના વેકેશન દરમિયાન તમે થોડા દિવસ ફરવા જવાના હો અને એ દિવસોમાં સતત તમે તમારું ઈ-મેઇલ એકાઉન્ટ ચેક કરી શકો તેમ ન હો એવું બની શકે. અથવા એવું પણ...
યાહૂના મેઇલ ઓપન કરો જીમેઇલ એપમાં!
ગૂગલે એક તરફ, એક તરફ પિકાસા જેવી સરસ સર્વિસ પાછી ખેંચી છે, તો બીજી તરફ બીજી એક નવી સુવિધા આપી છે જીમેઇલમાં, જીમેઇલ એકાઉન્ટ વિના લોગ-ઇન થવાની સગવડ! નવાઈ લાગીને? તમે જાણતા જ હશો કે એન્ડ્રોઇડમાં જીમેઇલ એપમાં આપણે આપણા યાહૂ, હોટમેઇલ વગેરે પણ એક્સેસ કરીને એક જ ઇનબોક્સમાં...
જીમેઇલમાં કામના મેઇલ્સ શોધો સહેલાઈથી!
જીમેઇલમાં આપણે લગભગ કોઈ ઈ-મેઇલ ડિલીટ કરતા નથી, પણ એટલે જ તેમાં એટલા બધા ઈ-મેઇલ્સનો ભરાવો થતો જાય છે કે કામના મેઇલ્સ શોધવાનું કામ ક્યારેક થોડું મુશ્કેલ બને છે. જીમેઇલમાં સામાન્ય રીતે આપણે જોઈતો મેઇલ શોધવાનાં ત્રણ પગલાં છે : ઇનબોક્સ પરના સર્ચબોક્સમાં કોઈ પણ કીવર્ડ...
જીમેઇલમાં કામે લગાડો સ્ટાર્સને!
તમારા ઇનબોક્સમાં અનેક પ્રકારના ઈ-મેઇલને સતત ઉમેરો થતો હોય તો તમે વિવિધ રંગના સ્ટારનો ઉપયોગ કરીને મેઇલ્સનું તમારી જરુરિયાત અનુસાર સોર્ટિંગ કરી શકો છો, આ રીતે... આજકાલ જીમેઇલ આપણા સૌના કામકાજનું કેન્દ્ર બની રહેલ છે. મિત્રો કે સ્વજનો તરફથી આવતી ‘ટપાલ’, ઓફિસના કામ સંબંધિત...
જીમેઇલની સાફસૂફ, સહેલાઈથી!
એક સમયે જીમેઇલની સ્ટોરેજ કેપેસિટી ‘અધધધ’ ગણાતી હતી, પણ હવે ૧૫ જીબી પણ આપણને ઓછી પડે છે. તમારા જીમેઇલમાં મેઇલ્સનો ભરાવો થવા લાગ્યો હોય તો જાણી લો સફાઈની સ્માર્ટ રીતો. આપણને જીમેઇલની ભેટ મળી એ વાતને ૧૧ વર્ષ અને માથે ૧ મહિનો થઈ ગયો છે. આટલાં વર્ષોમાં જીમેઇલની લોકપ્રિયતા...
ઇનબોક્સમાં વણનોતર્યા મહેમાન
વર્ષોવર્ષ આપણા ઇનબોક્સમાં બિનજરૂરી ઈ-મેઇલ્સનો પ્રવાહ વધતો જ જાય છે. સ્પામ મેઇલ્સનો સામનો કરવા માટે ટેકનોલોજી તો તેનું કામ કરે છે, આપણે પણ કેટલાય સરળ ઉપાય કરી શકીએ છીએ. ત્રીજી મે, ૧૯૭૮. ઈ-મેઇલના ઇતિહાસમાં આ તારીખ કાળા દિવસ તરીકે નોંધાઈ હશે એમ કહી શકાય. કેમ? કેમ એ દિવસે...
Inbox ઈ-મેઈલનો નવો અવતાર
તમને દિવસમાં કેટલાક ઈ-મેઇલ આવે છે? મોટા ભાગે જવાબ ‘ગણવા મુશ્કેલ!’ એવો હશે, પણ એમાંથી તમારે જવાબ આપવા જરૂરી હોય કે જેના પર કામ કરવું જરુરી હોય એવા ઈ-મેઇલની સંખ્યા કેટલી? હવે કહો કે તમારા પર આવતા આવા ખરેખર કામના ઈ-મેઇલની સંખ્યા રોજના ૪-૫ છે કે પછી ૪૦૦-૫૦૦? આગળ શું...
ગૂગલ ઇનબોક્સ
ગૂગલે દુનિયાને જીમેઇલની ભેટ આપી એ વાતને દસ વર્ષ થઈ ગયાં છે. ગૂગલ કહે છે કે જ્યારે જીમેઇલનો જન્મ થયો ત્યારે સમય જુદો હતો. ત્યારે વાત લગભગ પીસી પૂરતી સીમિત હતી. હવે લોકો જુદાં જુદાં પ્લેટફોર્મ અને જુદાં જુદાં સાધનોમાં ઈ-મેઇલ એક્સેસ કરે છે અને લોકોની કામ કરવાની રીત પણ...
જીમેઇલનું ઇનબોક્સ પૂરેપૂરું ભરાઈ જાય તો શું કરવું?
કમ્પ્યુટર, ઇન્ટરનેટ, સ્માર્ટફોન વગેરેનો ઉપયોગ વધે છે તેમ તેને લગતી ગૂંચવણો પણ વધે છે. તમને આવા કોઈ સવાલો પજવતા હોય તો આ વિભાગ તમારા માટે જ છે! આગળ શું વાંચશો? મજબૂત પાસવર્ડ કેવી રીતે બનાવવો? સ્માર્ટફોનમાં ઓટોકરેક્ટ કેવી રીતે બંધ થાય? આમ તો ગૂગલનું એકાઉન્ટ આપણને પૂરા...
એક સરખા મેઇલ વારંવાર મોકલવાના હોય ત્યારે…
તમારે એક સરખા ઇ-મેઇલ જુદા જુદા લોકોને વારંવાર મોકલવાના થાય છે? એક રસ્તો આપણો ઈ-મેઇલ કમ્પોઝ કરીને તેને આપણને પોતાને ઈ-મેઇલ કરીએ અને બાકીના લોકોનાં ઈ-મેઇલ એડ્રેસ બીસીસી (બ્લેન્ક કાર્બન કોપી)માં લખવાનો છે, પણ આપણે એક જ મેઇલ એક વાર નહીં, વારંવાર જુદા જુદા લોકોને મોકલવાની...
મેઇલનું ઇનબોક્સ સોશિયલ નોટિફિકેશન્સથી ભરાઈ જાય છે. તેને બંધ કેમ કરાય?
સવાલ મોકલનાર- કિશોર રાવલ, માણાવદર તમે જીમેઇલ સિવાયની કોઈ ઈ-મેલ સર્વિસનો ઉપયોગ કરતા હો અને સાથોસાથ ફેસબુક કે ટવીટર જેવી સોશિયલ સાઇટ પર પણ સક્રિય હો તો તમે તમારા મેઇલના ઇનબોક્સમાં આવી પડતાં સોશિયલ નોટિફિકેશન્સથી પરેશાન હશો. સોશિયલ નોટિફિકેશન્સ મેઇલ એટલે જે તે સોશિયલ...
મારા મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ દેખાતા નથી શું કરવું?-
મારા મોબાઇલમાં ગુજરાતી ફોન્ટ દેખાતા નથી શું કરવું? સવાલ મોકલનારઃ દિગંત અંતાણી, ભૂજ ‘સાયબરસફર’ના અંક જુલાઈ ૨૦૧૩માં આપણે આ વિશે વિગતવાર વાત કરી ચૂક્યા છીએ છતાં, એક મિત્રોનો આ સવાલ હોવાથી અહીં ટૂંકમાં વાત કરી લઈએ. મોબાઇલ અને ટેબલેટમાં બ્રાઉઝરમાં વિવિધ સાઇટ્સ અને એપ્સમાં...
હું મારા ઈ-મેઇલની બોડીમાં એક ફોટોગ્રાફ ઇન્સર્ટ કરવા માગું છું. એ કેવી રીતે થઈ શકે?
સવાલ લખી મોકલનારઃ હેમાંગ પારેખ, સુરત આ સવાલ વાંચીને તમારા બે પ્રકારના પ્રતિભાવ હોઈ શકે છે, જો તમે જીમેઈલનો ઉપયોગ કરતા હશો તો થશે કે આ કામ તો તદ્દન સહેલું છે, અને જો તમે યાહૂ મેઇલનો ઉપયોગ કરતા હશો તો થશે કે બસ આપણે પણ અહીં જ અટકીએ છીએ! સવાલ મોકલનાર વાચકમિત્ર યાહૂ...
મારો જીમેઇલનો પાસવર્ડ કેવી રીતે બદલી શકું? જીમેઇલમાંથી એસએમએસ કેવી રીતે થાય?
સવાલ લખી મોકલનારઃ મનહર શુક્લા જીમેઇલમાં થોડા થોડા સમયે યુઝર ઇન્ટરફએસ બદલાતા હોવાથી પાસવર્ડ ક્યાંથી બદલવો તેની ક્યારેક ગૂંચવણ થય છે. સામાન્ય રીતે આપણે માનીએ કે સેટિંગ્સમાં જઈને પાસવર્ડ બદલી શકાતો હશે, પણ આપણા જીમેઇલાં યુઝરનેમ અને પાસવર્ડ વાસ્તવમાં આખા ગૂગલમાં આપણા...
એન્ડ્રોઇડ ડિવાઇસમાં જીમેઇલમાંથી સાઇન-આઉટ કેવી રીતે થવાય?
સવાલ લખી મોકલનારઃ નિખિલ મહેતા, સુરત બહુ મહત્ત્વનો સવાલ. નિખિલભાઈ લખે છે કે "હું જીમેઇલમાં ઈ-મેઇલ એકાઉન્ટ ધરાવું છું. હું જ્યારે મારા એન્ડ્રોઇડ ડિવાઇસમાં ઈ-મેઇલ ઓપન કરું છું ત્યારે મારો ઈ-મેઇલ પાસવર્ડ પૂછવામાં આવતો નથી અને ડાયરેક્ટ ઇનબોક્સ ઓપન થઈ જાય છે. એનો અર્થ તો એ...
જીમેઇલમાં કોઈ મેઇલ હજી પૂરો લખાયો ન હોય અને ભૂલથી સેન્ડ બટન પર ક્લિક થઈ જાય તો તેને કોઈ રીતે અનસેન્ડ કરી શકાય?
સવાલ લખી મોકલનારઃ ધીરજ પરીખ, અમદાવાદ હા, આવી સગવડ છે. એ માટે જીમેઇલમાં લોગ-ઇન થઈને જમણી તરફના ગિયર આઇકન પર ક્લિક કરી, જીમેઇલના સેટિંગ્સમાં જાઓ. તેમાં સૌથી પહેલા ‘જનરલ’ ટેબમાં ‘અનડુ સેન્ડ’ વિકલ્પ દેખાશે. તેને પહેલાં ઇનેબલ કરો અને પછી તમે કેટલા સમયની મર્યાદામાં સેન્ડનો...
એક સાથે એકથી વધુ લોકોને ઈ-મેઇલ કેવી રીતે કરાય?
સવાલ લખી મોકલનાર - અમિત પટેલ, વીસનગર સાદો જવાબ સૌ ખબર છે - તમારા ઈ-મેઇલ પ્રોગ્રામમાં કમ્પોઝ બટન પર ક્લિક કરો, ‘ટુના ખાનામાં તમારે જે લોકોને એક સરખો ઈ-મેઇલ મોકલવાનો છે તેમાં ઈ-મેઇલ એડ્રેસ લખો, વિષય લખી મેઇલ કમ્પોઝ કરી સેન્ડ પર ક્લિક કરો. પરંતુ, આ પ્રશ્નના ભાવાર્થ કંઈક...
“મારા ઈ-મેઇલના ઇનબોક્સમાં પાર વગરના નકામા મેઇલ્સ જમા થઈ ગયા છે. તેને કેવી રીતે દૂર કરવા?
સવાલ લખી મોકલનારઃ મીનાબહેન ઠાકર આ સૌ કોઈની સમસ્યા છે! આપણા માટે કામના ન હોય કે આપણે જે ઈ-મેઇલ મેળવવાની ક્યારેય ઇચ્છા દર્શાવ ન હોય એવા અનસોલિસિટેડ ઈ-મેઇલ્સ સ્પામ કે જંક મેઇલ તરીકે ઓળખાય છે. વિશ્ર્વઆખામાં આવા જંક મેઇલ્સનું બહુ મોટું પ્રમાણ છે અને દરેક ઈ-મેઇલ સર્વિસ...
જીમેઇલમાં નવાં ટેબ્ઝ બંધ થઈ શકે?
જીમેઇલમાં ટેબ્ઝની નવી સુવિધા ઉમેરાઈ છે, જે આપણા પર આવતા મેઇલ્સને આપોઆપ પ્રાઇમરી, સોશિયલ, પ્રમોશન્સ, અપડેટ્સ તેમ જ ફોરમ્સ એવી પાંચ કેટેગરીમાં આપણા મેઇલ્સ વિભાજિત કરી નાખે છે. આમ તો આ એક કામની સગવડ છે, તમે જોશો તેમ સામાન્ય રીતે તમારે વધુ કામના બધા જ મેઇલ્સ પ્રાઇમરી...
જીમેઇલની કમ્પોઝ વિન્ડો મોટી થઈ શકે?
તમે નોંધ્યું હશે કે જીમેઇલમાં આપણે જ્યારે નવો ઇમેઇલ લખવા માટે ‘કમ્પોઝ’ બટન પર ક્લિક કરીએ ત્યારે જમણી તરફના નીચેના ખૂણામાં નવો ઇમેઇલ લખવાની વિન્ડો ઓપન થાય છે. આ થોડા સમય પહેલાં ઉમેરાયેલી નવી સગવડ છે. આ વિન્ડો ખૂલી હોય ત્યારે આપણે ઇનબોક્સમાં સહેલાઈથી બીજા મેઇલ્સ જોઈ...
ગૂગલે સ્ટોરેજ કેપેસિટી ‘વધારી’
જીમેઇલની શરુઆત વખતે આપણને બીજા કરતાં સખ્ખત વધુ સ્ટોરેજનો લાભ મળ્યો હતો, એ લાભ સતત વધતો રહ્યો છે. તમારી ડિજિટલ લાઇફ કેટલીક હેવી છે? ઘણું ખરું, આપણા સૌની ડિજિટલ લાઇફ ફેસબુક અને ગૂગલ વચ્ચે વહેંચાયેલી છે. ફેસબુક પર આપણે મોટા ભાગે આપણા વિચારો અને ફોટોગ્રાફ શેર કરીએ છીએ,...
ટેબ પિન કરવાની ટેવ
તમને બ્રાઉઝરમાં અનેક ટેબ ખોલીને સર્ફિંગ કરવાની ટેવ હોય તો ટેબને પિન કરવાની ટેવ તમારા માટે ઘણી રીતે લાભદાયી સાબિત થાય તેમ છે. આગળ શું વાંચશો? પિન ટેબ કરવાથી ફરક શું પડે છે? સ્માર્ટ ટેબ ગ્રુપ તૈયાર કરો આજે જેની વાત કરવી છે એ સગવડ બહુ નાની છે, અગાઉ ક્યારેક આ મેગેઝિનમાં...
ગૂગલનો આકાશી તુક્કો કે દૂરગામી તીર?
લોકોની કલ્પનાની કામ ન કરે એવું કંઈક કરીને સતત સમાચારમાં રહેવું એ ગૂગલની જાણે આદત બની ગઈ છે. સર્ચ એન્જિનથી શરુઆત કરનારી આ કંપનીએ હવે આખી દુનિયામાં સૌથી ઓછા ખર્ચે ઇન્ટરનેટ કનેક્ટિવિટી શક્ય બનાવવાનું બીડું ઝડપ્યું છે. ગૂગલનું આ નવું સાહસ સફળ થશે તો બહુ ઝડપથી દુનિયાની...
“હેં? યુટ્યૂબ પેઇડ થઈ જશે?
દુનિયાભરના અનેક લોકો જે સર્વિસ પરના અનેક વીડિયોમાં અનેક કલાકો સુધી પરોવાયેલા રહે છે તે યુટ્યૂબ સર્વિસ ટૂંક સમયમાં પેઇડ થઈ રહી હોવાના સમાચારે કેટલાયના જીવ અધ્ધર કરી દીધા છે. આવો જાણીએ, હકીકત શું છે? આગળ શું વાંચશો? કોઈને પણ રોકડી કરવા લલચાવે તેવી યુટ્યૂબની...
જીમેઇલમાં ઉપનામની સુવિધાનો તમે લાભ લો છો?
આપણી ઇચ્છા હોય કે ન હોય, ઇન્ટરનેટ પર આપણે અનેક લોકોને આપણું ઇમેઇલ એડ્રેસ આપવું પડે છે. જીમેઈલની એક મજાની સુવિધા, આ રીતે એડ્રેસની વહેંચણી કર્યા પછીની વાત સહેલી બનાવી દે છે, આ રીતે... આ લેખ અમદાવાદ નેશનલ બુકફેરના સ્ટોલમાં બેસીને લખાઈ રહ્યો છે એટલે ચારેતરફ પુસ્તકોનાં...
જીમેઇલમાં ગુજરાતી
ગુજરાતીમાં ઈ-મેઇલ લખવાનું સહેલું છે, પણ જીમેઇલમાં આ સુવિધા એક્ટિવેટ કરવાનું કામ હવે જરા અટપટું બન્યું છે... વધુ ને વધુ લોકો જીમેઇલ તરફ વળી રહ્યા છે, તેનું કારણ શું? ઉપયોગમાં સરળતા એ કદાચ જીમેઈલનું સૌથી મોટું જમા પાસું છે. અલબત્ત, જીમેઇલ પણ ક્યારેય ગરબડ કરી બેસે છે....
ઈમેઇલમાં ફક્ત એક મેઇલ કેવી રીતે પ્રિન્ટ કરશો?
તમે જીમેઇલનો ઉપયોગ કરતા હો અને તેમાં ‘કન્ઝર્વેશન વ્યૂ’ સેટ કર્યો હોય તો એક જ વિષય ધરાવતા મેઇલ્સ એક સાથે ગ્રુપ થાય છે અને વિષય પછી કૌંસમાં, એ વિષય હેઠળ જેટલા મેઇલ્સની આપલે થઈ હોય તો તેની સંખ્યા દેખાય છે. મેઇલનો સંદર્ભ ધ્યાનમાં રાખવા માટે આ સગવડ બહુ કામની છે, પણ ક્યારેક...
ઇમેલમાં જામી એટેચમેન્ટ વોર
તમારે ઈ-મેઇલમાં હેવી ફાઈલ્સ મોકલવાની થાય છે? તમને ખ્યાલ હશે કે થોડાં વર્ષ પહેલાં તો આપણે યાહૂ, જીમેઇલ વગેરેમાં માંડ બે એમબી જેટલી સાઇઝની ફાઈલ જ એટેચ કરી શકતા હતા. એ પછી એટેચમેન્ટની સાઇઝ વધતી ચાલી અને હવે તો હેવી ફાઈલ્સ એટેચ કરવાનું પણ બિલકુલ સહેલું બનવા લાગ્યું છે....
એપ્સ અપડેટ
એન્ડ્રોઇડમાં જીમેઇલનું નવું વર્ઝન તમે સ્માર્ટફોનમાં જીમેઇલનો ખાસ્સો ઉપયોગ કરતા હો અને તમારી પાસે એન્ડ્રોઇડ ૪.૦ આઇસક્રીમ સેન્ડવીચ કે જેલીબીન વર્ઝન ધરાવતો સ્માર્ટફોન કે ટેબલેટ હોય તો આનંદના સમાચાર એ છે કે એન્ડ્રોઇડ માટેની જીમેઇલ એપ અપડેટ કરવામાં આવી છે. આઇસક્રીમ...
શોર્ટકટ શીખવતું સોફ્ટવેર
કી-બોર્ડના શોર્ટકટ આપણું કામ ઝડપી બનાવે છે એમાં બેમત નથી, પણ અઢળક શોર્ટકટ્સ યાદ કેવી રીતે રહે? આગળ શું વાંચશો? જીમેઈલના શોર્ટકટ્સ શીખો કીરોકેટથી આ સવાલનો જવાબ આપે છે કીરોકેટ - તે આપણી જરુર પૂરતા જ શોર્ટકટ આપણને શીખવે છે! શોર્ટકટ્સનું મહત્ત્વ આપણે સૌ જાણીએ છીએ....
સાવધ રહો ગેરમાર્ગે દોરતા ઈ-મેઇલથી
રોજબરોજના અનેક મેઇલ્સ વચ્ચે, આપણે અજાણતાં જ કોઈ મેઇલમાં આવેલી લિંક પર ક્લિક કરી દઈએ, તો એવું બની શકે છે કે આપણે ઈ-મેઇલ ફિશિંગનો ભોગ બની જઈએ. પહેલા, બાજુના પેજ પર આપેલા ઈ-મેઇલના સ્ક્રીનશોટ્સ ધ્યાનથી જુઓ. પહેલો ઈ-મેઇલ પરદેશથી, કોઈ સાવ અજાણી વ્યક્તિ તરફથી આવેલો છે....
પાસવર્ડ ભુલાઈ જાય ત્યારે…
વાત સાવ નાની છે, ઘણી ખરી સર્વિસ પર તેનો સહેલો ઉપાય પણ છે. છતાં કેટલીક મહત્ત્વની સર્વિસમાં પાસવર્ડ રિસેટ કરવાની વિધિ અમુક ખાસ પ્રકારની માહિતી માગે છે, જે હાથવગી ન હોય તો મુશ્કેલી સર્જાઈ શકે છે. આમ તો કમ્પ્યુટર અને ઇન્ટરનેટ બંનેની શોધ આપણી જિંદગી આસાન બનાવવા માટે થઈ છે,...
કસ કાઢો જીમેઇલનો
આજના સમયમાં ઇ-મેઈલ આપણા જીવનનો અનિવાર્ય હિસ્સો છે ત્યારે આવો જાણીએ, આપણે તેનો વધુમાં વધુ લાભ કઈ રીતે લઈ શકીએ. શરૂઆત કરીએ જીમેઈલથી. આગળ શું વાંચશો? જીમેઈલની શરુઆત થઈ આ રીતે જીમેઈલ સાથે પ્રારંભિક ઓળખાણ જનરલ સેટિંગ્સ મેઈલ લખો ગુજરાતીમાં કામ આસાન બનાવતા શોર્ટકટ્સ લેબલ્સનો...
જીમેઇલમાં હેન્ગઆઉટ
વાતચીત ઇન્ટરનેટના માધ્યમથી થતી હોવાથી તેની ગુણવત્તાનો આધાર તમારા કમ્પ્યુટરની ક્ષમતા, ઇન્ટરનેટ કનેક્શન વગેરે પર આધારિત રહે છે, જીમેઇલમાં તમે વીડિયો ચેટનો લાભ લેતા હો તો તમારા માટે આનંદના સમાચાર એ છે. ગૂગલ પ્લસની લેટેસ્ટ ટેક્નોલોજીવાળી હેન્ગઆઉટ સર્વિસ હવે જીમેઇલમાં આવી...
હોટમેઇલનો વધુ એક નવો અવતાર
જીમેઇલના સતત મજબૂત થતા ગઢમાં ગાબડાં પાડવા દેખીતા ઇરાદા સાથે, માઇક્રોસોફ્ટ કંપનીએ સૌથી જૂની વેબમેઇલ સર્વિસમાંની એક હોટમેઇલને હવે આઉટલૂક.કોમ નામે નવા સ્વરુપે રજૂ કરી છે. આ વખતે યુદ્ધ જામવાની શક્યતા છે! ઇન્ટરનેટના શરુઆતના સમયથી જો તમે તેનો લાભ લેવાનું શરૂ કર્યું હશે તો...
મિશન : ખાલી કરો જીમેઇલ
મિશન : ખાલી કરો જીમેઇલ તમારા જીમેઇલના ઇનબોક્સના તળિયે જોશો તો ડાબી તરફ તમારું એકાઉન્ટ કેટલું ભરાયું છે તે લખેલું હશે. જો ૭૦, ૮૦ ટકા ઉપરનો આંકડો બતાવતું હોય તો ચેતી જવું સારું. જીમેઇલ ઘણી બધી રીતે સારી સર્વિસ હોવા છતાં તેની મોટી ખામી એ છે કે તે આપણા મેઇલ્સને સાઇઝ...
જીમેઇલનો આરંભ: ૧ એપ્રિલ, ૨૦૦૪
જીમેઇલનો આરંભ: ૧ એપ્રિલ, ૨૦૦૪ સર્ચએન્જિન ક્ષેત્રે સિક્કો જમાવનાર ગૂગલે જીમેઇલ દ્વારા ઈ-મેઇલ સર્વિસનો આરંભ કર્યો ત્યારે મેઇલ બોક્સની સ્ટોરેજ કેપેસિટી મર્યાદિત (મેગાબાઇટમાં) હતી. વધારે જગ્યા જોઈતી હોય તો ડોલર ભરવા પડે. મેઇલબોક્સમાં પાનું લોડ થતાં પણ વાર લાગતી હતી....
તમારો મેઈલ બીજું કોઈ વાંચી શકે?
આગળ શું વાંચશો? તમારો મેઈલ બીજું કોઈ વાંચી શકે? તારી ક્લિકનો બંધાણી.... ગૂગલ સર્ચ સમજાવતો વીડિયો તમારો મેઈલ બીજું કોઈ વાંચી શકે? હમણાં આવી એડ્સનું પ્રમાણ થોડું ઘટ્યું છે, પણ થોડા સમય પહેલાં હરીફ કંપનીઓ એકબીજાની પ્રોડક્ટસ અને બ્રાન્ડ એમ્બેસેડરી ઠેકડી ઉડાવતી જાહેરાતોના...