રૂપિયાની દુનિયામાં આવી રહ્યાં છે મોટાં પરિવર્તનો

વિશ્વના અન્ય દેશોની જેમ ભારતમાં વિવિધ શહેરોમાં ઉબર, ઓલા જેવી એપ કેબ સર્વિસ ખાસ્સી લોકપ્રિય થવા લાગી છે.
આંગળીના ઇશારે આપણા આંગણે ટેકસી પહોંચાડી આપતી આ સર્વિસ ઘણી બધી રીતે સગવડભરી છે પરંતુ હજી પણ મોટા પ્રમાણમાં લોકો અજાણ્યા શહેરમાં આવી સર્વિસનો લાભ લેતા ખચકાય છે. તેમની મુખ્ય ચિંતા હોય છે સલામતી.