નવી દુનિયામાં ‘ઓનલાઇન કોલાબોરેશન’ની બોલબાલા રહેવાની છે. એક જ પ્રોજેક્ટ પર દુનિયાના જુદા જુદા ખૂણેથી કામ કરતા લોકો પોતપોતાની રીતે કામ કરે ત્યારે પ્રોજેક્ટનું અસરકારક મેનેજમેન્ટ બહુ મહત્ત્વનો મુદ્દો બની જાય છે. આ લેખમાં આવા એક ઓનલાઇન ટૂલની વિગતવાર વાત કરી છે.
અંક ૦૮૦, ઓક્ટોબર ૨૦૧૮માં પ્રકાશિત થયેલ લેખો
લેખના શીર્ષક પર ક્લિક કરી લેખ જુઓ.
બ્લુ ટેગ પર ક્લિક કરી, એ વિભાગમાં અત્યાર સુધીમાં પ્રકાશિત તમામ લેખ જુઓ.